હાઈકોર્ટમાં ધોરણ 10 પાસ ઉપર ભરતી 2024

હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા અટેન્ડેન્ટ-કમ-કૂક માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

અટેન્ડેન્ટ-કમ-કૂક ની કુલ 18 (05 રેગ્યુલર પગાર + 13 ફિક્સ પગાર) જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી ભરવાની થાય છે.

પગાર ધોરણ રૂપિયા 15,000 - 47,600 (રેગ્યુલર પગાર) અને રૂપિયા 14,800 (ફિક્સ પગાર) છે.

લાયકાતમાં ધોરણ 10 પાસ, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને રસોઈના જાણકાર હોવા જોઈએ.

અરજી ફી સામાન્ય વર્ગ માટે 600 રૂપિયા અને અન્ય તમામ માટે રૂપિયા 300 છે.

અરજી કરવા અને નોટિફિકેશન માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કારો