Upstox Share Market App: મ્યુચયલ ફંડ, સ્ટોક્સ, ફ્યુચર એન્ડ ઓપ્શન્સ, આઈપીઓ, કોમોડીટીસ, કરન્સી અને એસજીબીસમાં ઈન્વેસ્ટ કરવા માટેની બેસ્ટ એપ

By Gujju Blogger

Published on:

શું તમે પણ શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા છો? જો હાં તો આ એપ્લિકેશન તમને ફ્રી માં ડિમેટ એકાઉન્ટ પણ ખોલાવી આપશે અને સાથે તમે આ એપ્લિકેશન દ્વારા મ્યુચયલ ફંડ, સ્ટોક્સ, ફ્યુચર એન્ડ ઓપ્શન્સ, આઈપીઓ, કોમોડીટીસ, કરન્સી અને એસજીબીસમાં પણ ઇન્વેસ્ટ કરી શકશો. અપસ્ટોક્સ એપ્લિકેશન (Upstox Share Market App) દ્વારા તમે ફ્રી માં ડિમેટ એકાઉન્ટ માત્ર બે મિનિટમાં જ બનાવી શકશો. આ શેર માર્કેટ એપને રતન ટાટા દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

Best Share Market App - Upstox Download From Here
જો તમે પણ શેર માર્કેટ, મ્યુચયલ ફંડ, IPO અને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ઈન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા છો તો આ બેસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરો. (Best Share Market App – Upstox)

Download Upstox Share Market App – ડાઉનલોડ કરો અપસ્ટોક્સ શેર માર્કેટ એપ્લિકેશન

એપનું નામ અપસ્ટોક્સ શેર માર્કેટ એપ
એપની સાઈઝ 41 MB
એપની ખાસિયત ફ્રી માં ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો.
એપના રિવ્યુ 4.2 star (2.96L reviews)
એપના ડાઉનલોડ્સ 1 કરોડ+
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ અહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અહિયાં ક્લિક કરો

What Is Demat Account – ડિમેટ એકાઉન્ટ શું છે?

ડીમેટ એકાઉન્ટ (ડીમટીરિયલાઈઝ્ડ) એ એક ઈલેક્ટ્રોનિક એકાઉન્ટ છે જેનો ઉપયોગ સ્ટોક્સ, બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા રોકાણોને ડિજિટલ ફોર્મેટમાં રાખવા અને તેનું સંચાલન કરવા માટે થાય છે. જેમ કે તમારા પૈસા જમા કરવા અને વ્યાજ મેળવવા માટે તમારી પાસે બેંક ખાતું હોવું જરૂરી છે, તેવી જ રીતે તમારે સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇક્વિટી ટ્રેડેડ ફંડ્સ (ETFs), SGBs અને વધુ જેવી નાણાકીય સિક્યોરિટીઝ ખરીદવા અથવા વેચવા માટે ડીમેટ એકાઉન્ટ ખોલવાની જરૂર છે. જ્યારે તમે સ્ટોક અથવા શેર ખરીદો છો, ત્યારે તે તમારા ખાતામાં જમા થઈ જશે.

અપસ્ટોક્સ પર ડીમેટ એકાઉન્ટ ખોલવાના ફાયદા

અપસ્ટોક્સ પર ડીમેટ એકાઉન્ટ ખોલવાના ઘણા ફાયદા છે. ચાલો તેમાંથી થોડાને જોઈએ

  • સરળ ટ્રેકિંગ: ડીમેટ એકાઉન્ટ્સ તમારા રોકાણને ઓનલાઈન ટ્રૅક અને મોનિટર કરવાનું સરળ બનાવે છે
  • જોખમો ઘટાડે છે: ચોરી, બનાવટી અથવા તમારા રોકાણને ખોટી રીતે મૂકવાનું જોખમ નથી
  • સમય બચાવે છે: ભૌતિક વ્યવહારોને બદલે ઓનલાઈન રોકાણ ખરીદવા અને વેચવા માટે ઓછો સમય
ડીમેટ ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો – Required Document For Demat Account

ડીમેટ ખાતું ખોલવા માટે ફક્ત 2 દસ્તાવેજોની જરૂર છે: PAN + આધાર

  • જો તમારી પાસે પહેલાથી જ અન્ય બ્રોકર સાથે ડીમેટ ખાતું છે: આ દસ્તાવેજોને ફરીથી અપલોડ કરવાની જરૂર નથી, તે કેન્દ્રીય KYC એજન્સીમાંથી આપમેળે મેળવવામાં આવશે.
  • જો તમારી પાસે અન્ય બ્રોકર સાથે ડીમેટ ખાતું ન હોય તો: આ દસ્તાવેજો ડિજીલોકરમાંથી મેળવવામાં આવશે. આ માટે આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવો જરૂરી છે.
  • ફ્યુચર્સ, ઓપ્શન્સ, કરન્સી અને કોમોડિટીઝ માટે તમારું ડીમેટ એકાઉન્ટ જોઈએ છે? આને હાથમાં રાખો: સેલેરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ અથવા ITR વગેરે.
અપસ્ટોક્સ ઉપર ડીમેટ ખાતું ખોલવા માટેના ચાર્જિસ – Account Opening Charges On Upstox
  • ખાતું ખોલવું: અપસ્ટોક્સ ડીમેટ ખાતું ખોલવા માટે કોઈ ચાર્જ નથી
  • એકાઉન્ટ મેઈન્ટેનન્સ ચાર્જીસ: જ્યારે કેટલાક બ્રોકરેજ વાર્ષિક એકાઉન્ટ મેઈન્ટેનન્સ ચાર્જ લઈ શકે છે, અપસ્ટોક્સ પર કોઈ વાર્ષિક એકાઉન્ટ મેઈન્ટેનન્સ ચાર્જ નથી, તમે તમારું અપસ્ટોક્સ ડીમેટ એકાઉન્ટ મફતમાં ખોલી અને તેનો ઉપયોગ કરી શકો છો.
  • કમિશન: જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા IPO માં રોકાણ કરો છો ત્યારે શૂન્ય ચાર્જ તમારા પાસેથી લેવામાં આવે છે.
  • બ્રોકરેજ ચાર્જિસ: ઇક્વિટી, ફ્યુચર્સ, ઓપ્શન્સ, કોમોડિટી અને કરન્સી ઓર્ડર પર ₹20 રૂપિયા સુધી ચાર્જ લાગશે.
અપસ્ટોક્સ ઉપર એકાઉન્ટ કેવી રીતે બનાવશો?

1) સૌથી પહેલા તમારે નીચે એક લિંક આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

2) ક્લિક કર્યા બાદ તમારે ગૂગલ ક્રોમ અથવા બીજા કોઈ બ્રાઉસર ઉપર જઈને ડિમેટ એકાઉન્ટ પ્રોસેસ કરવાની રહેશે.

3) ત્યાં તમારે તમારું પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર નાખીને પ્રોસેસ કરવાની રહેશે.

4) આટલું કર્યા બાદ તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે.

5) ત્યારબાદ તમારે એપ ડાઉનલોડ કરવાની રહેશે જે તમે પ્લે સ્ટોર અથવા નીચે આપેલ લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકશો.

6) 48 કલાકમાં તમારું ડિમેટ એકાઉન્ટ અને અપસ્ટોક્સ એકાઉન્ટ ચાલુ થઈ જશે અને પછી તમે ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી શકશો.

ડાઉનલોડ કરો અપસ્ટોક્સ એપ – Download Upstox App
એન્ડ્રોઇડ માટેની લિંકઅહિયાં ક્લિક કરો
IOS માટેની લિંકઅહિયાં ક્લિક કરો

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

અપસ્ટોક્સ (Upstox App): હવે શેરમાં, મ્યુચયલ ફંડમાં, ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં અને IPO માં રોકાણ કરો આ એપ્લિકેશન દ્વારા, ફ્રી માં ખોલાવો તમારું ડીમેટ એકાઉન્ટ

અપસ્ટોક્સ (Upstox App): શું તમે પણ શેર બજારમાં રોકાણ કરવા માંગો છો? શું તમે પણ વિવિધ કંપનીના IPO બહાર પડે ત્યારે તેમાં રોકાણ કરવા માંગો છો અથવા તો ...

Leave a Comment

error: Content is protected !!