અપસ્ટોક્સ (Upstox App): હવે શેરમાં, મ્યુચયલ ફંડમાં, ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં અને IPO માં રોકાણ કરો આ એપ્લિકેશન દ્વારા, ફ્રી માં ખોલાવો તમારું ડીમેટ એકાઉન્ટ

By Virat

Updated on:

અપસ્ટોક્સ (Upstox App): હવે શેરમાં, મ્યુચયલ ફંડમાં, ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં અને IPO માં રોકાણ કરો આ એપ્લિકેશન દ્વારા, ફ્રી માં ખોલાવો તમારું ડીમેટ એકાઉન્ટ
અપસ્ટોક્સ (Upstox App): હવે શેરમાં, મ્યુચયલ ફંડમાં, ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં અને IPO માં રોકાણ કરો આ એપ્લિકેશન દ્વારા, ફ્રી માં ખોલાવો તમારું ડીમેટ એકાઉન્ટ

અપસ્ટોક્સ (Upstox App): શું તમે પણ શેર બજારમાં રોકાણ કરવા માંગો છો? શું તમે પણ વિવિધ કંપનીના IPO બહાર પડે ત્યારે તેમાં રોકાણ કરવા માંગો છો અથવા તો મહિને SIP ખોલાવીને તેમાં રોકાણ કરી અને બેસ્ટ રિટર્ન મેળવવા માંગો છો? જો હાં, તો આ એપ્લિકેશનની મદદથી તમે ટ્રેડિંગ પણ કરી શકશો, સ્ટોક્સમાં ઇન્વેસ્ટ પણ કરી શકશો, મ્યુચયલ ફંડમાં રોકાણ કરી શકશો અને IPO માં પણ અરજી કરી શકશો.

શેર બજાર આ શબ્દ તમે ઘણીબધીવાર સાંભળ્યો હશે અને તેના વિશે વિવિધ વિવિધ વાતો પણ જાણવા મળી હશે કે આ તો એક સટ્ટા બજાર છે ને આમાં ના પડાય એવું બધુ. જો કે હકીકત કઈક અલગ છે. આમાં તમને શેર બજારમાં પૂરતું નોલેજ હોય તો તમે રોજના લાખો પણ કમાઈ શકો છો અને નોલેજ ના હોય તો તમે એક જ દિવસમાં બધા જ રૂપિયા ગુમાવી પણ શકો છો.

શેર બજાર માટે બેસ્ટ એપ્લિકેશન – અપસ્ટોક્સ (Upstox App)

અપસ્ટોક્સ (Upstox App) એ શેર બજારમાં રોકાણ કરવા માટે, ટ્રેડિંગ કરવા માટે અથવા તો મ્યુચ્યલ ફંડમાં રોકાણ કરવા માટે અથવા તો IPO માટે એપ્લિકેશન કરવી હોય તેના માટે બેસ્ટ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન એકદમ ફાસ્ટ એપ્લિકેશન છે બીજી એપ્લિકેશન કરતાં અને રતન ટાટા સર દ્વારા પણ આ એપને સમર્થન આપવામાં આવ્યું છે.

અપસ્ટોક્સ (Upstox App) માં તમે ફ્રીમાં તમારું ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો જેની લિંક નીચે આપેલી છે. આ લિંક ઉપરથી એકાઉન્ટ ખોલાવો છો તો તમને મ્યુચ્યલ ફંડ અને એએમસી અને IPO માટે કોઈપણ ચાર્જ ચૂકવવા પડશે નહીં. શેર, ફ્યુચર અને ઓપ્શન્સ, કોમોડિટી અને કરન્સી ઉપર માત્ર 20 રૂપિયા એક ઓર્ડર ચાર્જ લેવામાં આવે છે. જે બીજી બધી એપ્લિકેશન કરતાં ઘણો ઓછો છે.

અપસ્ટોક્સ (Upstox App) માં તમે શેમાં શેમાં ઇન્વેસ્ટ કરી શકો?

  • મ્યુચ્યલ ફંડ
  • સ્ટોક્સ
  • ફ્યુચર એન્ડ ઓપ્શન્સ
  • IPO
  • કોમોડિટીસ
  • કરન્સી

અપસ્ટોક્સ (Upstox App) માં ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું?

આ એપમાં ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવવા માટેની પ્રોસેસ એકદમ સરળ છે. તેના માટે સૌથી પહેલા તમારો જે નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક હોય અને આધારકાર્ડ સાથે લિંક હોય તે નંબર ઉપર એકાઉન્ટ ખોલાવવું. નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર માંગશે. મોબાઈલ નંબર નાખશો એટલે આગની પ્રોસેસ માટે તમારું બેંક એકાઉન્ટ વેરીફાઈ કરવા કહેશે, તમારો આધારકાર્ડ નંબર અને પાનકાર્ડ નંબર માંગશે અને ઈ-સાઈન કરવા કહેશે. આટલું કરશો એટલે તમારા આધારકાર્ડ સાથે જે નંબર લિંક હશે ત્યારે OTP આવશે અને આટલું કર્યા પછી તમારી પ્રોસેસ પૂરી થવા આવશે.

તમારે એક સેલ્ફી લેવાની કહેશે જે તમારા ડીમેટ એકાઉન્ટના ફોર્મમાં તમને જોવા મળશે અને સાથે તમારી ઈ-સાઈન (સહી) પણ કરવાની રહેશે. આટલું કરશો એટલે તમારી ડીમેટ એકાઉન્ટ ખોલવાની પ્રોસેસ ચાલુ થઈ જશે અને તમારું એકાઉન્ટ 24 કલાક કે 48 કલાકની અંદર ચાલુ થઈ જશે. એકાઉન્ટ ચાલુ થઈ ગયા પછી તમે સ્ટોક્સમાં અને અન્યમાં ઇન્વેસ્ટ કરી શકશો.

ડીમેટ એકાઉન્ટ ખૂલી જાય એટલે તમારે અપસ્ટોક્સ (Upstox App) ડાઉનલોડ કરવી પડશે જેની લિંક નીચે આપેલી છે. આ લિંક દ્વારા તમે એન્ડ્રોઇડ અને એપલ યુસર બંને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે તેવી લિંક નીચે આપેલી છે.

ડીમેટ ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો

ડીમેટ ખાતું ખોલવા માટે ફક્ત 2 દસ્તાવેજોની જરૂર છે: PAN + આધાર

જો તમારી પાસે પહેલાથી જ અન્ય બ્રોકર સાથે ડીમેટ ખાતું છે: આ દસ્તાવેજોને ફરીથી અપલોડ કરવાની જરૂર નથી, તે કેન્દ્રીય KYC એજન્સીમાંથી આપમેળે મેળવવામાં આવશે. જો તમારી પાસે અન્ય બ્રોકર સાથે ડીમેટ એકાઉન્ટ ન હોય તો: આ દસ્તાવેજો ડિજીલોકરમાંથી મેળવવામાં આવશે. આ માટે આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવો જરૂરી છે. ફ્યુચર્સ, ઓપ્શન્સ, કરન્સી અને કોમોડિટીઝ માટે તમારું ડીમેટ એકાઉન્ટ જોઈએ છે? આને હાથમાં રાખો: સેલેરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ અથવા ITR વગેરે.

ડીમેટ ખાતું ખોલવા માટેના ચાર્જ

ડીમેટ એકાઉન્ટ ચાર્જિસ: અપસ્ટોક્સ ડીમેટ ખાતું ખોલવા માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

એકાઉન્ટ મેઈન્ટેનન્સ ચાર્જીસ: કેટલાક બ્રોકરેજ વાર્ષિક એકાઉન્ટ મેઈન્ટેનન્સ ચાર્જ લઈ શકે છે, અપસ્ટોક્સ પર કોઈ વાર્ષિક એકાઉન્ટ મેઈન્ટેનન્સ ચાર્જ નથી, તમે તમારું અપસ્ટોક્સ ડીમેટ એકાઉન્ટ મફતમાં ખોલી અને તેનો ઉપયોગ કરી શકો છો.

કમિશન: જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા IPO માં રોકાણ કરો છો ત્યારે કોઈ કમિશન ચાર્જ લેવામાં આવતો નથી.

બ્રોકરેજ શુલ્ક: ઇક્વિટી, ફ્યુચર્સ, ઓપ્શન્સ, કોમોડિટી અને કરન્સી ઓર્ડર પર ₹20 સુધી ચાર્જ લેવામાં આવે છે.

અપસ્ટોક્સ (Upstox App) માં ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવવા અહિયાં ક્લિક કરો

એન્ડ્રોઇડ યુઝર અપસ્ટોક્સ (Upstox App) ડાઉનલોડ કરવાની લિંક

એપલ યુઝર અપસ્ટોક્સ (Upstox App) ડાઉનલોડ કરવાની લિંક

Virat

Hello, I am Virat. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. Thank You!

Related Post

PM Kisan Yojana Payment Status Check: પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તાની સહાય થઈ જમા, તમારા ખાતામાં આવ્યો કે નહીં? ચેક કરો માત્ર એક મિનિટમા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેને ટૂંકમાં પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) તરીકે ઓળખવામાં આવે છે જે ખેડૂતો માટેની યોજના છે. આ યોજનામાં દર ત્રણ મહિને 2000 ...

Upstox Share Market App: મ્યુચયલ ફંડ, સ્ટોક્સ, ફ્યુચર એન્ડ ઓપ્શન્સ, આઈપીઓ, કોમોડીટીસ, કરન્સી અને એસજીબીસમાં ઈન્વેસ્ટ કરવા માટેની બેસ્ટ એપ

શું તમે પણ શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા છો? જો હાં તો આ એપ્લિકેશન તમને ફ્રી માં ડિમેટ એકાઉન્ટ પણ ખોલાવી આપશે અને સાથે તમે આ એપ્લિકેશન ...

ગૌણ સેવા પસંદગી મંડળની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો માટે ખુશખબર, વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક નોટિફિકેકશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (Stenographer Grade-II) (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો નું સિલેક્શન લિસ્ટ ...

GSSSB Kanyan Technical Assistant Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ કન્યાન તાંત્રિક મદદનીશ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો સંપૂર્ણ વિગતે અહિયાથી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 220/202324 કન્યાન તાંત્રિક મદદનીશ (Kanyan Technical Assistant) વર્ગ-3 પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારો ...

Leave a Comment

error: Content is protected !!