એસબીઆઈ (SBI)

Virat Solanki

SBI વોટ્સએપ બેંકિંગ: ઘરેબેઠા ચેક કરો બેંક બેલેન્સ, મિનિ સ્ટેટમેન્ટ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ જેવી માહિતી ફ્રી

આજના ડિજિટલ યુગમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા તેમની વોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરી દીધી છે. SBI ના ગ્રાહકો હવેથી તેમનું એકાઉન્ટ બેલેન્સ, મિનિ સ્ટેટમેન્ટ, લોન માહિતી ...