PM Kisan Yojana Payment Status Check: પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તાની સહાય થઈ જમા, તમારા ખાતામાં આવ્યો કે નહીં? ચેક કરો માત્ર એક મિનિટમા

By Gujju Blogger

Published on:

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેને ટૂંકમાં પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) તરીકે ઓળખવામાં આવે છે જે ખેડૂતો માટેની યોજના છે. આ યોજનામાં દર ત્રણ મહિને 2000 હજાર રૂપિયા આપવામાં આવે છે. જેનું 16 મો હપ્તો (16th Installment) ખેડૂતોના એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવેલ છે. જેનું પેમેન્ટ સ્ટેટ્સ ચેક (Check Payment Status) કરવા માટે નીચે આપેલ જાણકારી ધ્યાનથી વાંચો.

PM Kisan Yojana Payment Status Check
PM Kisan Yojana Payment Status Check: ચેક કરો તમારો પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થયો કે નહીં તે.

PM Kisan Yojana 16th Installment: પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તો જમા થયો

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના
યોજનાની માહિતીઆ યોજનાનો 16 મો હપ્તો થયો જમા
યોજનાનો લાભ કોને મળેભારત દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને
કેટલા રૂપિયા જમા થાય2000 રૂપિયા દર ત્રણ મહિને
યોજનાનો ઉદ્દેશ્યદેશના ખેડૂતોને આર્થિક મદદ કરી આત્મનિર્ભર બનાવવા
અધિકારીત વેબસાઈટhttps://pmkisan.gov.in/
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

પીએમ કિસાન યોજના સ્ટેટ્સ ચેક – PM Kisan Yojana Status Check

દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પીએમ કિસાન સન્માનનિધિ યોજના જેને ટૂંકમાં પીએમ કિસાન યોજના તરીકે ઓળખવામાં આવે છે તેનો 16 મો હપ્તો તારીખ 28 ફેબ્રુઆરી 2024 ના રોજ સાંજે 4:30 કલાકે આ યોજનાના તમામ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં જમા કરાવી દેવામાં આવેલ છે. આ યોજનાની રકમ જમા થઈ કે નહીં તે ચેક કરો નીચે આપેલ સ્ટેપ્સ દ્વારા.

પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તો જમા થયો કે નહીં? ચેક કરો – Check PM Kisan 16th Installment

પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનામાં ખેડૂતોના ખાતામાં Online DBT દ્વારા સહાય જમા કરાવવામાં આવે છે. ખેડૂતો પોતાના મોબાઈલ ફોન અથવા તો અન્ય કોઈ ઉપકરણ દ્વારા આ સહાય જમા થઈ છે કે નહીં તે ચેક કરી શકે છે. અત્યાર સુધીમાં કુલ 16 હપ્તા તમામ ખેડૂત લાભાર્થીઓના એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ છે. જેની માહિતી તમે નીચે મુજબ સ્ટેપ ફોલો કરીને મેળવી શકો છો.

1) સૌપ્રથમ ગૂગલમાં જઈને તમારે “PM Kisan” કરીને સર્ચ કરવાનું રહશે. (નીચે ફોટામાં દર્શાવ્યું છે તેવી રીતે.)

This image describe the official website of PM Kisan Scheme.
ઉપર ફોટોમાં દર્શાવ્યા પ્રમાણે તમારે ગૂગલમાં પીએમ કિસાન (PM Kisan) સર્ચ કરવાનું રહેશે.

2) ત્યારબાદ આ વેબસાઈટ ખોલવાની રહેશે. વેબસાઈટ ખોલ્યા બાદ તમારે “Know Your Status” લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. (જે નીચે આપેલ ફોટોમાં જોઈ શકો છો.)

This image is official website of Pm Kisan Yojana and its shows the beneficiary installment payment check status.
ઉપર ફોટોમાં દેખાય છે તેમ Know Your Status ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.

3) આટલું કર્યા બાદ એક નવું ટેબ ખુલશે જેમાં તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે. રજીસ્ટ્રેશન નંબર નાખશો એટલે તમારો મોબાઈલ નંબર એડ હશે તેના ઉપર એક OTP આવશે આ OPT નાખશો એટલે તમારે Get Data ઉપર ક્લિક કરવાનું દેખાશે.

This is the image of official website of PM Kisan Yojana and this shows the Know Your Status.
ફોટામાં ઉપર દેખાય છે તે મુજબ તમારે રજીસ્ટ્રેશન નંબર નખીને ચેક કરવાનું રહેશે.

4) છેલ્લે તમારા ખાતામાં જે સહાય જમા થયેલી હશે તેની વિગતો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાશે. આટલું દર વખતે પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થશે ત્યારે આવી રીતે ચેક કરવાનું રહેશે.

નિષ્કર્ષ:-

આમ ઉપર આપેલ સ્ટેપને અનુસરીને તમે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાનો હપ્તો જમા થયેલ છે કે નહીં તે ચેક કરી શકો છો. પીએમ સન્માનનિધિ યોજનાને ટૂંકમાં પીએમ કિસાન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજના એ દેશના ખેડૂતો માટે લોન્ચ કરવામાં આવેલ છે. આ યોજનામાં ખેડૂતોને દર ત્રણ મહિને 2000 હજાર રૂપિયા ખાતામાં જમા કરવામાં આવે છે.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!