NHM District Health Society, Surendranagar: ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની ભરતી 2024

By Gujju Blogger

Published on:

એન.એચ.એમ. હેઠળ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર (NHM District Health Society, Surendranagar) ખાતે મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટે ભરતી 2024 (Recruitment 2024) ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવાર નીચે આપેલ તમામ વિગતો વાંચી ફક્ત ઓનલાઈન અરજી કરી શકે છે.

NHM District Health Society, Surendranagar Bharti 2024
NHM District Health Society, Surendranagar Bharti 2024

NHM District Health Society, Surendranagar Bharti – એન.એચ.એમ. હેઠળ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર ભરતી 2024

ભરતી બોર્ડએન.એચ.એમ. ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર
પોસ્ટનું નામમેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ25
અરજી શરૂ થવાની તારીખ04/03/2024
અરજી કરવાની અંતિમ તારીખ12/03/2024
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/
Join Our Telegram ChannelClick Here
Join Our WhatsApp GroupClick Here

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર ભરતી 2024

રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે તારીખ 04/03/2024 થી 12/03/2024 સુધી ફક્ત ઓનલાઈન અરજી દ્વારા https://arogyasathi.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જઈને અરજી કરી શકે છે.

પોસ્ટનું નામ

મેડિકલ ઓફિસર (NTEP પ્રોગ્રામ) 01 જગ્યા
મેડિકલ ઓફિસર (NPPC પ્રોગ્રામ) 01 જગ્યા
ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (RBSK અને અર્બન) 18 જગ્યા
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (ગ્રામીણ અને શહેરી) 05 જગ્યા

પગાર ધોરણ

મેડિકલ ઓફિસર (NTEP પ્રોગ્રામ) 60,000 પ્રતિ માસ
મેડિકલ ઓફિસર (NPPC પ્રોગ્રામ)60,000 પ્રતિ માસ
ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (RBSK અને અર્બન)13,000 પ્રતિ માસ
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (ગ્રામીણ અને શહેરી)13,000 પ્રતિ માસ

શૈક્ષણિક લાયકાત

1) મેડિકલ ઓફિસર (NTEP પ્રોગ્રામ)

Essential:- M.B.B.S. or Equivalent Degree from institution recognized by Medical Council of India ; Must have completed compulsory rotatory internship

Preferential:- (1) Diploma / MD Public Health / Tuberculosis & chest Diseases. (2) Basic knowledge of computer

Experience:- One year experience in NTEP

2) મેડિકલ ઓફિસર (NPPC પ્રોગ્રામ)

Essential:-M.B.B.S. or Equivalent Degree from institution recognized by Medical Council of India. Desirable:-Diploma / Masters in Medicine /Anesthesia / Radiotherapy from institution recognized by Medical Council of India (MCI).

Experience:-At least One year experience of working in a hospital.

3) ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (RBSK અને અર્બન)

1) Candidate possesses Degree in Pharmacy OR Diploma in Pharmacy from recognized college/universities. Candidate must have valid registration his/her name with Pharmacy Council of Gujarat.

2) Provided that preference shall be given to having experience in dispensing the medicine in hospital or dispensaries.

3) A candidate possessing knowledge of computer is a additional qualification.

4) એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (ગ્રામીણ અને શહેરી)

Qualification:- Graduate in Commerce B.Com/M.Com with Diploma/ Certificate in Computer Application. Knowledge of computer software (accounting software, MS Office/GIS Software etc.) and hardware. Basic skills in office management and filling system. Good typing and data entry skills in English and Gujarati.

Experience:-Minimum One year’s work experience. Working knowledge in English and Gujarati.

ઓનલાઈન અરજી કરવા અંગે મહત્વની સૂચનાઓ:-
  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ માન્ય ગણાશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં.
  • સદરહુ ભરતી મેરીટના આધારે કરવાની હોઈ ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં તમામ વિગતો ચોક્કસઈથી ભરવા સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
  • સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે અસલ દસ્તાવેજી તમામ જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (વર્ષ-સેમિસ્ટર પાસ નાપાસ તમામ), ટ્રાયલ સર્ટિફિકેટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર વગેરે જરૂરી તમામ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે જો અસ્પષ્ટ વંચાય નહીં તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ્દ કરવામાં આવશે.
  • અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે તેમજ ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.
  • ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી ખાતેથી ફક્ત ઈ-મેઈલ મારફતે જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ તેઓના ઈ-મેઈલ આઈ.ડી. ખાસ કરીને હાલ કાર્યરત હોય તેજ દર્શાવવાના રહેશે.
  • નિમણૂકને લગતા જેવા કે જગ્યાઑ વધારો કે ઘટાડો કરવો, ભરતી પ્રક્રિયા રદ્દ કરવી અથવા તેને લગત તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને અબાધિત રહેશે.
  • ઉક્ત જગ્યાઓ માટે દરેક ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલા જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ વિગેરેની આરોગ્ય સાથી પોર્ટલમાં જણાવ્યા મુજબ સંપૂર્ણ અભ્યાસ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર ભરતી 2024: મહત્વની લિંક
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશન વાંચોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓClick Here

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!