જુનાગઢ મહાનગરપાલિકા (JMC) ફૂડ સેફટી ઓફિસર, લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર અને અન્ય વર્ગ-3 પરીક્ષાઓના કોલ લેટર જાહેર

By Gujju Blogger

Published on:

જુનાગઢ મહાનગરપાલિકા (JMC) દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ વર્ગ -3 ભરતીની પરીક્ષા માટેના કોલ લેટર (Call Later) જાહેર કરી દેવામાં આવેલ છે. જુદા જુદા તબક્કાઓની સ્પર્ધાત્મક પરીક્ષા 23/04/2024 અને 24/04/2024 ના રોજ લેવામાં આવશે.

Junagadh Municipal Corporation (JMC) Class-3 Exams 2024 Call Later Out
Junagadh Municipal Corporation (JMC) Class-3 Exams 2024 Call Later Out

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વર્ગ-3 સંવર્ગ 1) Food Safety Officer, 2) Deputy Executive Engineer (Civil), 3) Live Stock Inspector, 4) Assistant Engineer (Civil), 5) Deputy Accountant, 6) Overseer (Civil), 7) Electrical Inspector, 8) Inspector જગ્યાઓની પરીક્ષા જુદા જુદા તબક્કામાં તારીખ 23/03/2024 તથા 9) Sanitary Inspector cum Ward Officer, 10) Multi-Purpose Health Worker (Male) જગ્યાઓની પરીક્ષા તારીખ 24/03/2024 ના રોજ આયોજિત કરવામાં આવેલ છે.

જુનાગઢ મહાનગરપાલિકા (JMC) કોલ લેટર 2024

1) ફૂડ સેફ્ટી ઓફિસર
2) નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)
3) લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર
4) મદદનીશ ઈજનેર (સિવિલ)
5) ડેપ્યુટી એકાઉન્ટન્ટ
6) નિરીક્ષક (સિવિલ)
7) ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર
8) ઇન્સ્પેક્ટર
9) સેનેટરી ઈન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર
10) મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ)

જુનાગઢ મહાનગરપાલિકા (JMC) વિવિધ વર્ગ-3 પરીક્ષાઓના કોલ લેટર 2024

આયોજિત કરેલ પરીક્ષાનું સેન્ટર અમદાવાદ/ગાંધીનગર રહેશે જેના એડમિટ કાર્ડ તારીખ 12/03/2024 15:00 કલાકથી જે તે ઉમેદવારોએ ક્રમ નંબર 1 થી 9 માટે https://apply.registernow.in/jumc/Class3 પર તથા ક્રમ નંબર 10 માટે https://apply.registernow.in/JuMC/registration ઉપર રજીસ્ટ્રેશન દરમિયાન આપવામાં આવેલ યુઝર આઈડી તથા પાસવર્ડ દ્વારા લૉગઈન કરી પોત પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું રહેશે.

જે અંગેની જાણ ઉમેદવારોને તેમની એપ્લિકેશનમાં આપેલ ઈ-મેઈલ ઉપર કરવામાં આવશે. જો ઉમેદવારે પડતી મુશ્કેલીઓ અને પોતાની એપ્લિકેશનની વિગતો સાથે aid.exams@gmail.com ઉપર ઈમેઈલ કરવાનો રહેશે. પરીક્ષાની તબક્કાવાર માહિતી નીચે મુજબ રહેશે.

Exam Date Shift Post Name
23-03-2024 Shift-1 Food Safety Officer
23-03-2024 Shift-1 Deputy Executive Engineer (Civil)
23-03-2024 Shift-1 Live Stock Inspector
23-03-2024 Shift-2 Assistant Engineer (Civil)
23-03-2024 Shift-2 Deputy Accountant
23-03-2024 Shift-3 Overseer (Civil)
23-03-2024 Shift-3 Electrical Inspector
23-03-2024 Shift-4 Inspector
24-03-2024 Shift-1 Multi-Purpose Health Worker (Male)
24-03-2024 Shift-2 Multi-Purpose Health Worker (Male)
24-03-2024 Shift-3 Sanitary Inspector cum Ward Officer
24-03-2024 Shift-4 Sanitary Inspector cum Ward Officer

જુનાગઢ મહાનગરપાલિકા (JMC) કોલ લેટર 2024 સંબંધિત અગત્યની જાણકારી

વધુમાં, દરેક ઉમેદવારોએ પોતાના એડમિટ કાર્ડની ફરજિયાતપણે બે નકલ કરવી પરીક્ષા કેન્દ્ર પર જવાનું રહેશે. જેમાંથી એક નકલ ફરજિયાતપણે પરીક્ષાકેન્દ્ર પર જમા કરાવવાની રહેશે. ઉમેદવારે ફરજિયાતપણે પોતાનું અસલ ઓળખપત્ર સાથે પરીક્ષા કેન્દ્ર પર હજાર રહેવું. જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવી.

આ ઉપરાંત, ફાળવેલ એડમિટ કાર્ડમાં જો કોઈ સુધારો કરવા માંગતા ઉમેદવારોએ પરીક્ષાના ચાર દિવસ પહેલા તેમની લેખિત અરજી તથા તેમની ઓળખના જરૂરી પુરાવા સાથે મ્યુનસીપલ કમિશનર જુનાગઢને સંબોધીને અરજી કરવાની રહેશે. જેની નકલ રૂબરૂમાં અથવા aid.exams@gmail.com ઉપર મોકલવાની રહેશે. આમ છતાં જો તેમાં કોઈપણ સુધારો કરવામાં આવશે તો તેની વિગતવાર માહિતી JUMC ની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોએ વેબસાઈટ જોતાં રહેવું.

Exam DatePostAdmit Card Link
23/03/2024Food Safety Officerhttps://apply.registernow.in/JuMC/Class3/
23/03/2024Deputy Executive Engineer (Civil)https://apply.registernow.in/JuMC/Class3/
23/03/2024Live Stock Inspectorhttps://apply.registernow.in/JuMC/Class3/
23/03/2024Assistant Engineer (Civil)https://apply.registernow.in/JuMC/Class3/
23/03/2024Deputy Accountanthttps://apply.registernow.in/JuMC/Class3/
23/03/2024Overseer (Civil)https://apply.registernow.in/JuMC/Class3/
23/03/2024Electrical Inspectorhttps://apply.registernow.in/JuMC/Class3/
23/03/2024Inspectorhttps://apply.registernow.in/JuMC/Class3/
24/03/2024Sanitary Inspector cum Ward Officerhttps://apply.registernow.in/JuMC/Class3/
24/03/2024Multi-Purpose Health Worker (Male)https://apply.registernow.in/JuMC/Registration
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!