ISRO Recruitment 2024: ઈસરોમાં આવી 10 પાસ, આઈ.ટી.આઈ., ગ્રેજ્યુએશન, ડિપ્લોમા પાસ અને અન્ય લાયકાત વાળા માટે ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

By Virat

Published on:

ISRO Recruitment 2024: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા હાલમાં જ એક જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં વિવિધ પદો માટે ઓનલાઈન અરજી મંગવવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે જે ધ્યાનથી વાંચવી.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) (ISRO Recruitment 2024 For Various Posts) દ્વારા વિવિધ પદો ઉપર ભરતી જાહેર.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) (ISRO Recruitment 2024 For Various Posts) દ્વારા વિવિધ પદો ઉપર ભરતી જાહેર.

ISRO Bharti 2024: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2024 થી તારીખ 01 માર્ચ 2024 સુધી ઓનલાઈન અરજી દ્વારા ફોર્મ ભરાય તે માટે વિવિધ પદો ઉપર ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેમાં ઉમેદવારોએ નીચે આપેલ પોસ્ટ જોઈને અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી અને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક નીચે તમને મળી જશે. અરજી કરતાં પહેલા નોટિફિકેશન જરૂર વાંચવી અને પછી જ અરજી કરવી,

ISRO Recruitment 2024 – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ભરતી

પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ224 જગ્યાઓ
નોટિફિકેશન તારીખ10 ફેબ્રુઆરી 2024
અરજી શરૂ થવાની તારીખ10 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની અંતિમ તારીખ01 માર્ચ 2024
અધિકારીત વેબસાઈટhttps://www.isro.gov.in/
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

ISRO Recruitment 2024 – ઈસરો ભરતી પોસ્ટનું નામ

  • સાયન્ટિસ્ટ/એન્જિનિયર
  • ટેક્નિશિયન-બી
  • ડ્રાફટસમેન-બી
  • ટેકનિકલ આસિસ્ટન્ટ
  • સાઈન્ટિફિક આસિસ્ટન્ટ
  • કૂક
  • ફાયરમેન-એ
  • લાઇટ વ્હીકલ ડ્રાઈવર-એ
  • હેવી વ્હીકલ ડ્રાઈવર-એ

ISRO Recruitment 2024 – ઈસરો ભરતી કુલ જગ્યાઓ

  • સાયન્ટિસ્ટ/એન્જિનિયર: 05 જગયાઓ
  • ટેક્નિશિયન-બી: 126 જગ્યાઓ
  • ડ્રાફટસમેન-બી: 16 જગ્યાઓ
  • ટેકનિકલ આસિસ્ટન્ટ: 55 જગ્યાઓ
  • સાઈન્ટિફિક આસિસ્ટન્ટ: 06 જગ્યાઓ
  • લાયબ્રેરી આસિસ્ટન્ટ: 01 જગ્યા
  • કૂક: 04 જગ્યાઓ
  • ફાયરમેન-એ: 03 જગ્યાઓ
  • લાઇટ વ્હીકલ ડ્રાઈવર-એ: 06 જગ્યાઓ
  • હેવી વ્હીકલ ડ્રાઈવર-એ: 02 જગ્યાઓ

ISRO Recruitment 2024: ઈસરો ભરતી લાયકાત વિશેની માહિતી

સાયન્ટિસ્ટ/એન્જિનિયરમાં એમ.ઈ. એમ.ટેક. એમ.એસ.સી.જેવી વિવિધ લાયકાત વાળા ફોર્મ ભરી શકે છે.ટેક્નિશિયનમાં વિવિધ આઈ.ટી.આઈ ના ટ્રેડ હોવાથી તેમાં ટ્રેડ મુજબ પાસ થયેલ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ડ્રાફટસમેનમાં પણ આ અંગેનો કોર્સ કરેલ હોય તેવા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ટેકનિકલ આસિસ્ટન્ટમાં વિવિધ ડિપ્લોમાની બ્રાન્ચ વાળા પોસ્ટ મુજબ લાયકાત ચેક કરીને ફોર્મ ભરી શકે છે.

સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં બી.એસ.સી. થયેલ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે પોસ્ટ મુજબ. લાયબ્રેરી આસિસ્ટન્ટ માટે લાયબ્રેરી સાયન્સ અથવા નોટિફિકેશનમાં આપેલ અન્ય લાયકાત મુજબ કોર્સ કરેલ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. કૂકમાં 10 પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે પણ સારો એવો અનુભવ હોવો જરૂરી છે જેની વિગતવાર માહિતી નોટિફિકેશનમાં જોઈ લેવી.

ફાયરમેનમાં 10 પાસ કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે અને તે શારીરિક રીતે ફિટ હોવો જોઈએ. લાઇટ વ્હીકલ ડ્રાઈવર-એ પોસ્ટ માટે ધોરણ 10 પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે અને સાથે અનુભવ હોવો જરૂરી છે. હેવી વ્હીકલ ડ્રાઈવર-એ માટે પણ ધોરણ 10 પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે અને સાથે અનુભવ હોવો જરૂરી છે.

ISRO Recruitment 2024: ઈસરો ભરતી વયમર્યાદા વિશેની માહિતી

સાયન્ટિસ્ટ/એન્જિનિયર – SC18 થી 30 વર્ષ
સાયન્ટિસ્ટ/એન્જિનિયર – SC18 થી 28 વર્ષ
ટેકનિકલ આસિસ્ટન્ટ18 થી 35 વર્ષ
સાયન્ટિફિક આસિસ્ટન્ટ18 થી 35 વર્ષ
લાયબ્રેરી આસિસ્ટન્ટ18 થી 35 વર્ષ
ટેક્નિશિયન-બી18 થી 35 વર્ષ
ડ્રાફ્ટસમેં-બી18 થી 35 વર્ષ
ફાયરમેન-એ18 થી 25 વર્ષ
કૂક18 થી 35 વર્ષ
લાઈટ અને હેવી વ્હીકલ ડ્રાઈવર18 થી 35 વર્ષ

ISRO Recruitment 2024: ઈસરો ભરતી પગારધોરણ વિશેની માહિતી

સાયન્ટિસ્ટ/એન્જિનિયર – SCરૂપિયા 56,100 પ્રતિ માસ
સાયન્ટિસ્ટ/એન્જિનિયર – SC
ટેકનિકલ આસિસ્ટન્ટરૂપિયા 44,900 પ્રતિ માસ
સાયન્ટિફિક આસિસ્ટન્ટ
લાયબ્રેરી આસિસ્ટન્ટ
ટેક્નિશિયન-બીરૂપિયા 21,700 પ્રતિ માસ
ડ્રાફ્ટસમેં-બી
ફાયરમેન-એરૂપિયા 19,900 પ્રતિ માસ
કૂક
લાઈટ અને હેવી વ્હીકલ ડ્રાઈવર

ઈસરો ભરતી 2024 માં અરજી કેવી રીતે કરવી?

સંપૂર્ણ વિગતો વાંચ્યા બાદ ઉમેદવારો ઈસરોની અધિકારીત વેબસાઈટ ઉપર જઈને તારીખ 10 ફેબ્રુઆરી 2024 થી તારીખ 01 માર્ચ 2024 સુધી ફક્ત ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવાર ફોર્મ ભરતી વખતે પોતાનો તાજેતરનો ફોટો, સહી, શૈક્ષણિક લાયકાતના જરૂરી દસ્તાવેજ, જાતિના પ્રમાણપત્ર, એક્સ સર્વિસમેન હોય તો તેવું પ્રમાણપત્ર અપલોડ કરીને ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની લિંક અને ઓફિશિયલ નોટિફિકેશન માટેની લિંક નીચે આપેલી છે.

ઈસરો ભરતી 2024 માટે અરજી ફી શું છે?

સાયન્ટિસ્ટ/એન્જિનિયર – SC/ટેકનિકલ આસિસ્ટન્ટ/સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે ₹250/- (માત્ર બેસો પચાસ રૂપિયા) ની નોન-રિફંડપાત્ર એપ્લિકેશન ફી છે. જો કે, શરૂઆતમાં તમામ ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી તરીકે અરજી દીઠ ₹750/- (રૂપિયા સાતસો પચાસ જ) સમાનરૂપે ચૂકવવા પડશે. પ્રોસેસિંગ ફી ફક્ત તે ઉમેદવારોને જ રિફંડ કરવામાં આવશે જેઓ લેખિત કસોટીમાં હાજર રહેશે.

ટેકનિશિયન-બી / ડ્રાફ્ટ્સમેન-બી / કૂક / ફાયરમેન-એ / લાઇટ વ્હીકલ ડ્રાઈવર-એ / હેવી વ્હીકલ ડ્રાઈવર-એ માટે ₹100/- (માત્ર એકસો રૂપિયા) ની નોન-રિફંડપાત્ર એપ્લિકેશન ફી છે. જો કે, શરૂઆતમાં તમામ ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી તરીકે અરજી દીઠ ₹500/- (માત્ર પાંચસો રૂપિયા) સમાનરૂપે ચૂકવવા પડશે. પ્રોસેસિંગ ફી ફક્ત તે ઉમેદવારોને જ રિફંડ કરવામાં આવશે જેઓ લેખિત કસોટીમાં હાજર રહેશે.

અરજી ફી માત્ર SBI ઈ-પેમેન્ટ ગેટવે દ્વારા ઓનલાઈન મોડ દ્વારા લેવામાં આવશે અને ઓનલાઈન અરજી સબમિટ કરવા પર પેમેન્ટ કરવા માટેની લિંક દેખાશે. ફી નીચેનામાંથી કોઈપણ એક મોડનો ઉપયોગ કરીને ચૂકવી શકાય છે:

  • ઈન્ટરનેટ બેન્કિંગ
  • યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)
  • ડેબિટ કાર્ડ્સ (ઘરેલું)

અન્ય કોઈપણ સ્વરૂપે અરજી ફીની ચુકવણી જેમ કે કેશ રેમિટન્સ, ચેક, ડ્રાફ્ટ, મની ઓર્ડર, IPO, વગેરેને મંજૂરી નથી (અથવા) ચુકવણીની અન્ય કોઈ પદ્ધતિ સ્વીકારવામાં આવશે નહીં. અરજી ફીની ચુકવણી માટેના તમામ લાગુ સર્વિસ ચાર્જ અરજદારે ઉઠાવવા પડશે.

ઈસરો ભરતી 2024 માટે નોટિફિકેશન

ISRO Recruitment 2024: મહત્વની લિંકસ
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
હોમ પેજ ઉપર જાઓઅહિયાં ક્લિક કરો
નિષ્કર્ષ

કોઈપણ ઉમેદવાર અરજી કરતાં પહેલા ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લે અને પછી જ અરજી કરે. અરજી કરતી વખતે બે વાર ફોર્મ ચેક કરવું અને કોઈપણ સ્પેલિંગની ભૂલ ન થાય તેવી રીતે ફોર્મ ભરવું અને પછી જ અરજી ફી ભરવી. ઓનલાઈન અરજી કરવાની તારીખ 10 ફેબ્રુઆરી 2024 થી 01 માર્ચ 2024 સુધીની છે અને ફક્ત ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. જો તમને કોઈપણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સ દ્વારા જણાવો.

Virat

Hello, I am Virat. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. Thank You!

Related Post

PM Kisan Yojana Payment Status Check: પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તાની સહાય થઈ જમા, તમારા ખાતામાં આવ્યો કે નહીં? ચેક કરો માત્ર એક મિનિટમા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેને ટૂંકમાં પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) તરીકે ઓળખવામાં આવે છે જે ખેડૂતો માટેની યોજના છે. આ યોજનામાં દર ત્રણ મહિને 2000 ...

ગૌણ સેવા પસંદગી મંડળની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો માટે ખુશખબર, વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક નોટિફિકેકશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (Stenographer Grade-II) (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો નું સિલેક્શન લિસ્ટ ...

GSSSB Kanyan Technical Assistant Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ કન્યાન તાંત્રિક મદદનીશ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો સંપૂર્ણ વિગતે અહિયાથી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 220/202324 કન્યાન તાંત્રિક મદદનીશ (Kanyan Technical Assistant) વર્ગ-3 પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારો ...

GSSSB Occupational Therapist Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ ઓકયુપેશનલ થેરાપીસ્ટ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો વિગતે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 218/202324 ઓકયુપેશનલ થેરાપીસ્ટ વર્ગ-3 (Occupational Therapist) પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ (Syllabus) મંડળ દ્વારા અધિકારીત વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. ...

Leave a Comment

error: Content is protected !!