HDFC WhatsApp Banking: હવે ચેક કરો એકાઉન્ટ બેલેન્સ, સ્ટેટમેન્ટ અને બીજું ઘણું વોટ્સએપ દ્વારા

નમસ્કાર મિત્રો, અત્યારસુધી તમે વોટ્સએપ માત્ર ચેટિંગ કરવા માટે, સ્ટેટ અપલોડ કરવા માટે કે ફાઇલ કે વિડીયો શેર કરવા માટે વાપરતા હતા. આજે અમે અહિયાં તમે વોટ્સએપ દ્વારા બેંકનું બેલેન્સ ચેક કેવી રીતે કરવું, મિનિ સ્ટેટમેન્ટ કેવી રીતે કાઢવું અને બીજી ઘણી બધી સેવાઓ ફ્રીમાં વોટ્સએપ દ્વારા કેવી રીતે વાપરવી તેના વિશે માહિતી આપવાના છીએ. આજે અમે તમને અહિયાં એચડીએફસી બેંકના વોટ્સએપ બેન્કિંગ સેવા (HDFC WhatsApp Banking) વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ.

HDFC WhatsApp Banking Service

એચડીએફસી વોટ્સએપ બેન્કિંગ સેવા

પહેલા તમારે બેંકનું બેલેન્સ ચેક કરવું હોય અથવા તો મિનિ સ્ટેટમેન્ટ કાઢવું હોય કે લોન વિશે જાણવું હોય તો તમારે બેંકમાં જઈને તે કામ કરવું પડતું હતું. હવે પછી તમારે બેંકના ધક્કા વારંવાર ખાવા નહીં પડે અને હવે તમે વોટ્સએપ દ્વારા જ તમારી HDFC બેંકનું બેલેન્સ અને અન્ય સેવાઓનો લાભ લઈ શકશો. હવેનો સમય ડિજિટલ યુગનો છે એટલે હવે ધીમે ધીમે બધુ જ ડિજિટલ થતું જઈ રહ્યું છે અને માટે HDCFC બેંક દ્વારા વોટ્સએપ બેન્કિંગ સેવા ચાલુ કરવામાં આવી છે.

HDFC બેંકની આ સેવાનો લાભ તમે 24 કલાક લઈ શકો છો. ગમે ત્યારે તમે તમારા મોબાઈલમાંઠી Hii મેસેજ કરશો એટલે તમને બીજી જ સેકંડે તેનો જવાબ મળી જશે એવી આ વોટ્સએપ બેન્કિંગ સેવા ચાલુ કરવામાં આવી છે. આ સેવા એકદમ સુરક્ષિત સેવા છે માટે કોઈપણ પ્રકારનો ફ્રોડ કે અન્ય જોખમ આમાં રહેલું નથી. HDFC બેંકની વોટ્સએપ બેન્કિંગ સેવામાં કયા કયા લાભ તમને મળશે તેની જાણકારી હવે તમે નીચે વાંચો.

એચડીએફસી વોટ્સએપ બેન્કિંગ સેવાના લાભ

1) વૉટસએપ દ્વારા તમે 198 જેટલી ટ્રાન્જેકશન અને સર્વિસનો લાભ આ બેન્કિંગ સેવા દ્વારા લઈ શકો છો.
2) એકાઉન્ટ સેવાઓ, ક્રેડિટ કાર્ડ્સ, લોન, NPS, ફાસ્ટ ટેગ, વીમા પર વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસ ઑફર આ વિવિધ સેવાઓનો લાભ તમે વોટ્સએપ બેન્કિંગ દ્વારા લઈ શકો છો.
3) ચેકનું સ્ટેટ્સ જાણી શકો છો અને ચેકબુક માટે રિક્વેસ્ટ પણ મોકલી શકો છો.
4) ઈમેઈલ આઈડી ચેક અને ચેન્જ પણ કરી શકો છો.
5) બેંકનો એકાઉન્ટ નંબર જાણી શકો છો, એકાઉન્ટ કયા પ્રકારનું છે તે જાણી શકો છો અને એકાઉન્ટ કોના નામે છે તે પણ જાણી શકો છો.
6) HDFC બેંકના IFSC કોડ પણ અહીથી જાણી શકો છો.
7) પાનકાર્ડ અપડેટની માહિતી પણ અહીથી મેળવી શકો છો.
8) નોમિનેશન અપડેટ પણ અહીથી મેળવી શકો છો.
9) મોબાઈલ નંબર અપડેટ વિશેની જાણકારી પણ મેળવી શકો છો.
10) ઓટો પે રજીસ્ટ્રેશન સર્વિસનો પણ લાભ લઈ શકો છો.
11) ક્રેડિટ કાર્ડ લોન વિશેની માહિતી પણ મેળવી શકો છો.
12) હોમ લોન અને ગોલ્ડ લોન અને અન્ય લોન માટે અરજી પણ કરી શકો છો.

વધુ તમામ સર્વિસ જે HDFC બેંક દ્વારા વોટ્સએપ બેન્કિંગના માધ્યમ દ્વારા આપવામાં આવી છે તેનું સંપૂર્ણ લિસ્ટ નીચે અંગ્રેજી ભાષામાં આપેલું છે તે ચેક કરી લ્યો. આટલી બધી જ સર્વિસ તમને માત્ર વોટ્સએપમાં એક જ મેસેજ કરીને મળી જશે અને તેનો જવાબ પણ તમને સેકન્ડની માહિતી મળી જશે.

Liability Services

  1. Add Beneficiary
  2. Address Change
  3. ATM Transaction dispute
  4. Change/Update of Email ID
  5. Cheque Book Request
  6. Cheque status
  7. Cheque Stop Payment
  8. Debit Card Dispute
  9. Debit Card Pin Change
  10. Delete Beneficiary
  11. Form 15 G/H
  12. Liabilities – Account Statement Request
  13. Liabilities – Balance Enquiry
  14. Liabilities – Recent 7 days Transactions
  15. Liabilities Account Summary
  16. Liability Interest Certifcate
  17. Mobile number update [WOW journey]
  18. Nomination Update
  19. NON CC – Dispute
  20. Onboarding/Activation – Corporate Salary Account
  21. Onboarding/Activation – Debit Card Activation
  22. PAN Upate
  23. Request Balance Certificate
  24. Update ReKYC
  25. Upi dispute
  26. View Account Holder Name
  27. View Account Number
  28. View Account type
  29. View Beneficiary
  30. View Branch
  31. View Hold Funds
  32. View IFSC
  33. View Monthly Average Balanced To Be Maintained
  34. View Nominee Name
  35. View Unclear Balance

Credit Card Services

  1. Apply for Insta Loan – Loan on Card
  2. Apply for Jumbo Loan – Loan on Card
  3. AutoPay Registration Status
  4. Balance Transfer on EMI
  5. Card Manage Limits
  6. CC Limit Enhancement
  7. CC Statement
  8. CC Summary
  9. Convert to EMI option
  10. Credit Card Apply
  11. Credit Card Dispute
  12. Credit Card Hotlisting
  13. Credit Card Outstanding
  14. Disable ATM usage
  15. Disable Cashless usage
  16. Disable International Usage
  17. Disable Online usage
  18. Disable Pos usage
  19. Enable ATM usage
  20. Enable Cashless usage
  21. Enable International Usage
  22. Enable Online usage
  23. Enable POS usage
  24. Loan Preclosure on credit card
  25. Modify ATM Usage
  26. Modify Cashless Usage
  27. Modify Online Usage
  28. Modify Pos Usage
  29. Payment of Credit Card Outstanding Balance
  30. Pre-Approved Credit Card Upgrade
  31. Special Status of the card (All blocks)
  32. Status Update
  33. View Accumulated Reward Points Balance
  34. View Available Credit Limit
  35. View Credit Limit
  36. View Last Bill Minimum Amount Due
  37. View Last Bill Total Amount Due
  38. View Last Statement Date
  39. View Payment Due Date
  40. View Redeemable Reward Points
  41. View Total Credit Limit
  42. View Total Outstanding Balance
  43. View Unbilled Transactions [PDF]
  44. Credit Card Application Tracking

Loan Services

  1. Apply for Gold loan
  2. Apply for Home loan
  3. Apply for Loan Against Property
  4. Apply for Loan Against Securities
  5. Auto Loan Summary
  6. Auto Loan Apply
  7. Business Loan Summary
  8. Business Loan Apply
  9. Car Loan Top Up
  10. Consumer Durable
  11. Consumer Durable loan summary
  12. DCEMI (Preapproved Offers + Link)
  13. Enquiry on status of NOC / PDC / Welcome letter
  14. FlexiPay (Preapproved Offers + Link)
  15. Foreclosure request
  16. Gold Loan Summary
  17. Loan Account Statement
  18. Loan Application Status Tracking
  19. Loan cancellation (RA)
  20. Loan provisional Interest Certificate
  21. Loans – Account Summary
  22. Personal Loan Summary
  23. Personal Loan Top Up
  24. Personal Loan Apply
  25. Request for Closure letter
  26. Request for EMI Repayment Schedule
  27. Request Interest Certificate
  28. Request No Objection Letter (NOC)
  29. Request Welcome Letter
  30. Track NOC
  31. Two Wheeler Loan Top up
  32. Two Wheeler Loan Apply
  33. Two Wheeler Loan summary
  34. UPI Now Pay Later (Preapproved Offers + Link)
  35. View EMI Amount
  36. View Interest Rate
  37. View Loan Maturity date
  38. View Pending Overdue Amount
  39. View Principle Amount Outstanding
  40. View Remaining Installments
  41. View Tenure of Loan
  42. View Total Loan Amount

Debit Card Services

  1. Debit Card Hotlisting
  2. Debit Card Reissuance
  3. Debit Card Set/Manage Limits
  4. Disable ATM usage
  5. Disable Cashless usage
  6. Disable International Usage
  7. Disable Online usage
  8. Disable Pos usage
  9. Enable ATM usage
  10. Enable Cashless usage
  11. Enable International Usage
  12. Enable Online usage
  13. Enable POS usage
  14. Modify ATM Usage
  15. Modify Cashless Usage
  16. Modify Online Usage
  17. Modify Pos Usage
  18. Debit Card Re-Dispatch Request

Deposit Services

  1. FD – Account Holder Name
  2. FD – Account Number
  3. FD – Availed On Date
  4. FD – Interest Rate
  5. FD – Maturity Amount
  6. FD – Maturity Date
  7. FD – Maturity Instruction
  8. FD – Nominee Name
  9. FD – Principal Amount
  10. FD – Receive Interest Instruction
  11. FD – Sweep In Activation Status
  12. FD – Tenure
  13. FD – Transfer To Account
  14. FD Summary
  15. Open Fixed Deposit
  16. RD summary
  17. RD-Availed On Date
  18. RD-EMI Amount
  19. RD-Interest Rate
  20. RD-Maturity Amount
  21. RD-Maturity Date
  22. RD-Maturity Instruction
  23. RD-Nominee Name
  24. RD-Principal Amount
  25. RD-Tenure

Third-Party Product Services

  1. Life Insurance
  2. GI renewal
  3. Life Insurance – Buy
  4. Life Insurance – Renew

Merchant Services

  1. Additional TID
  2. BQR ( Bharat QR)
  3. Machine Not Working
  4. MPR ( Merchant payout Report)
  5. New AMC/AMC
  6. Paper Roll Intents
  7. Reactivation of TID
  8. Request of new TID

Generic Product Services

  1. Apply for Demat
  2. Apply for NPS
  3. ATM Location
  4. Branch Location
  5. Cash Deposit Machine
  6. Chat Banking Deregistration
  7. Chat Banking Registration
  8. EEG
  9. Fastag Recharge
  10. Fastag Registration
  11. Gold Loan Branch
  12. Home Loan Branch
  13. Invest in Mutual Funds
  14. Lockers Location
  15. Payzapp Dispute
  16. Payzapp Onboarding & Registration
  17. Personalized offers
  18. Prepaid Card Dispute
  19. SmartHub

નોંધ: HDFC બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉપર આપેલ સર્વિસમાં ફેરફાર પણ થઈ શકે છે. જેની સૂચના મળ્યા સિવાય પણ બેંક દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

HDFC બેંકની વોટ્સએપ બેન્કિંગ સેવા કેવી રીતે ચાલુ કરવી?

સૌપ્રથમ તો તમારો જે મોબાઈલ નંબર છે તે HDFC બેંકના એકાઉન્ટ સાથે લિંક થયેલો એટલે કે મોબાઈલ નંબર તમારા HDFC બેંકના ખાતા સાથે જોડાયેલો હોવો જોઈએ. તો જ તમે આ ઉપર આપેલ તમામ સેવાઓનો લાભ લઈ શકો છો. જો તમે HDFC બેંકના કસ્ટમર નથી તો તમે માત્ર લોન વિશે અને અન્ય HDFC બેંક વિશેની માહિતી મેળવી શકો છો.

HDFC WhatsApp Banking QR Code
  • સૌપ્રથમ તમે તમારા મોબાઈલમાં 70700 22222 આ નંબરને તમને યોગ્ય લાગે તે નામથી સેવ કરો.
  • નંબર સેવ કર્યા પછી તમે તમારું વોટ્સએપ ખોલો.
  • વોટ્સએપમાં જઈને તમે જે નામથી નંબર સેવ કર્યો છે તેમાં જાઓ.
  • ત્યાં જઈને માત્ર Hii એમ મેસેજ કરો.
  • મેસેજ કરશો એવો તરત જ તમને રિપ્લાય આવશે અને તમારે કઈ સેવા વિશે જાણવું છે અથવા તો એકાઉન્ટ બેલેન્સ જોવુ છે કે કઈપણ જાણવું છે તેના ઉપર ક્લિક કરો.
  • ક્લિક કરશો એટલે થોડી જ સેકન્ડમાં તમને વોટ્સએપ ચેટમાં માહિતી મળી જશે.
HDFC WhatsApp Banking Number

મિત્રો HDFC બેંકની આ વોટ્સએપ બેન્કિંગ સેવાને તમને વર્ષના 365 દિવસ વાપરી શકો છો એ પણ ગમે તે સમયે. 24 કલાક આ સેવા વોટ્સએપ ઉપર ઉપલબ્ધ છે અને ગમે તે સમયે તમે તેનો ઉપયોગ કરી શકો છો અને વોટ્સએપ દ્વારા તેની જાણકારી તરત જ મેળવી શકો છો. વધુ માહિતી હજુ આગળ આપેલી છે તે પણ ધ્યાનથી વાંચી અને પછી જ બેન્કિંગ ચાલુ કરો.

શું HDFC વોટ્સએપ બેન્કિંગ સુરક્ષિત છે?

હા, HDFC વોટ્સએપ બેન્કિંગ એકદમ સુરક્ષિત છે. અહિયાં તમારું ચેટ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રીપ્શન માં રહે છે. અહિયાં તમને કોઈપણ પ્રકારનો ખતરો રહેલો નથી. વોટ્સએપ બેન્કિંગની સેવા તમે 24*7 વાપરી શકો છો અને 198 જેટલી સર્વિસ અને ત્રાન્જેકશનનો લાભ લઈ શકો છો.

WhatsApp પર નવી ચેટ બેંકિંગ સરળ, અનુકૂળ, ઉપયોગમાં સરળ અને સુરક્ષિત છે. તે વધુ સાહજિક છે અને કોઈની સાથે ચેટ કરવા જેવું જ કામ કરે છે. ફક્ત WhatsApp ચેટ દ્વારા તમને શું જોઈએ છે તે જણાવો.

દા.ત.: “મારા ખાતામાં બેલેન્સ શું છે?” અથવા “મને ગયા મહિના માટે મારા બેંક સ્ટેટમેન્ટની જરૂર છે” અથવા “શું હું મારી ઑફરો જાણી શકું?”

HDFC વોટ્સએપ બેન્કિંગ કોણ કોણ વાપરી શકે છે?

WhatsApp પર ચેટ બેંકિંગ દરેક માટે છે. HDFC બેંકના તમામ ગ્રાહકો તેમના ખાતાઓ, કાર્ડ્સ, લોન, નવી પ્રોડક્ટ્સ અને સેવાઓ માટે અરજી કરવા સંબંધિત વિગતો મેળવવા માટે ચેટ બેંકિંગનો ઉપયોગ કરી શકે છે.

એચડીએફસી બેંક સિવાયના ગ્રાહકો નવા ઉત્પાદનો માટે અરજી કરી શકે છે અને એચડીએફસી બેંકના ઉત્પાદનો અથવા સેવાઓ સંબંધિત કોઈપણ પ્રશ્નો WhatsApp બેંકિંગ દ્વારા પૂછી શકે છે. એચડીએફસી બેંક ચેટ બેંકિંગ હાલમાં અંગ્રેજી અને હિંગ્લિશમાં ઉપલબ્ધ છે. WhatsApp સેવા પર ચેટ બેંકિંગ ફક્ત તમારા બેંક રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઉપલબ્ધ છે.WhatsApp પર HDFC બેંક ચેટ બેંકિંગ 247365 ઉપલબ્ધ છે, રજાના દિવસે પણ.

HDFC વોટ્સએપ બેન્કિંગ વિશે વધુ માહિતી

હાલમાં ન્યૂ HDFC બેંક ચેટ બેંકિંગ નંબર પર કૉલ કરવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જો તમે સંપર્કમાં રહેવા માંગતા હો, તો તમે ફોનબેંકિંગ 1860 267 6161 પર સંપર્ક કરી શકો છો અથવા support@hdfcbank.com પર લખી શકો છો. WhatsApp પર નવી HDFC ચેટ બેંકિંગનો ઉપયોગ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

હા, WhatsApp પર નવી HDFC બેંક ચેટ બેંકિંગ NRI ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ છે. આ સેવાનો લાભ લેવા માટે, NRI ગ્રાહકોએ એચડીએફસી બેંકમાં નોંધાયેલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરવો આવશ્યક છે.

સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment