GSSSB Kanyan Technical Assistant Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ કન્યાન તાંત્રિક મદદનીશ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો સંપૂર્ણ વિગતે અહિયાથી

By Gujju Blogger

Published on:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 220/202324 કન્યાન તાંત્રિક મદદનીશ (Kanyan Technical Assistant) વર્ગ-3 પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારો આ પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ (Syllabus) અહિયાથી વાંચી શકે છે અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકે છે.

GSSSB Kanyan Technical Assistant Syllabus 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 220/202324 ની કન્યાન તાંત્રિક મદદનીશ વર્ગ-3 પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ વાંચો અહિયાથી.

GSSSB Kanyan Technical Assistant Exam Syllabus 2024 – ગૌણ સેવા કન્યાન તાંત્રિક મદદનીશ પરીક્ષા અભ્યાસક્રમ

ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જાહેરાત ક્રમાંક220/202324
પરીક્ષાનું નામકન્યાન તાંત્રિક મદદનીશ
કુલ જગ્યાઓ17 જગ્યાઓ
અધિકારીત વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

GSSSB Kanyan Technical Assistant Syllabus 2024 – ગૌણ સેવા કન્યાન તાંત્રિક મદદનીશ પરીક્ષા અભ્યાસક્રમ

PART – A (60 MARKS)
Reasoning & Data Interpretation 30 Questions, 30 Marks
Quantitative Aptitude 30 Questions, 30 Marks
PART – B  (150 MARKS)
Constitution of India10 Questions, 10 Marks
Current Affairs 10 Questions, 10 Marks
Comprehension Gujarati & English 10 Questions, 10 Marks
Questions and Its Applications related to Technical Qualification 120 Questions, 120 Marks

GSSSB Kanyan Technical Assistant Detailed Exam Syllabus 2024 – ગૌણ સેવા કન્યાન તાંત્રિક મદદનીશ પરીક્ષાનો અભ્યાસક્રમ વિસ્તૃતમાં

PART: A (60 MARKS)

(1) Reasoning & Data Interpretation (30 Questions, 30 Marks)

 1. Problems on Ages
 2. Venn Diagram
 3. Visual reasoning
 4. Blood relation
 5. Arithmetic reasoning
 6. Data interpretation (charts, graphs, tables)
 7. Data sufficiency

(2) Quantitative Aptitude (30 Questions, 30 Marks)

 1. Number Systems
 2. Simplification and Algebra
 3. Arithmetic and Geometric Progression
 4. Average
 5. Percentage
 6. Profit-Loss
 7. Ration and Proportion
 8. Partnership
 9. Time and Work
 10. Time, Speed and Distance
 11. Work, Wages and chain rule
PART: B (150 MARKS)

(1) Constitution of India (10 Questions, 10 Marks)

 1. Preamble of the Constitution
 2. Fundamental rights
 3. Directive principles of state policy
 4. Fundamental Duty
 5. Power, role and responsibility of President, vice president and governor
 6. Parliamentary system
 7. Amendment of Indian constitution, emergency provisions in Indian constitution
 8. Centre – State Government and their relation
 9. Judicial System of Indian Constitution
 10. Constitutional body

(2) Current Affairs (10 Questions, 10 Marks)

 1. Current events of state, national and international importance

(3) Comprehension (Gujarati {5 marks} & English {5 marks}) (10 Questions, 10 Marks)

 1. to assess comprehension, interpretation and inference skills A paragraph given with set of question on the basis of paragraph Or statement and assertion type question can be asked

(4) Questions and Its Applications related to Technical Qualification (120 Questions, 120 Marks)

1 B.Com.

Economics of Govt. Finance, Accountancy, Fundamental Statistics, Cost Accountancy, Taxation, Management Accountancy, Auditing

2 Law

Labor Law, Women & Law, Law of Evidence, Civil Procedure Code, Legal Writing, Law of Tort & Consumer Protection Act, Constitutional Law, Professional Ethics, Jurisprudence, Practical Training II – Drafting

3 Mathematics & Statistics

Population Census, Demand & Supply, Correlation, Regression, Multiple Integrals, Line Surface & Volume Integrals, Partial Differential Equations

4 General Insurance

Insurable Interest, Utmost Good Faith, Indemnity, Subrogation & Contribution, Proximate Cause, Underwriting (Fire, Marine & Miscellaneous), Re-Insurance & CoInsurance (Fire, Marine & Miscellaneous), Ratings (Fire, Marine & Miscellaneous)

5 Current Trends and Recent Advancements in the Above Fields

આ અભ્યાસક્રમની પીડિફેફ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો

ખાસ નોંધ:-

1) પાર્ટ-એ માં તમામ પ્રશ્નો ગુજરાતીમાં રહેશે.
2) પાર્ટ-બી માં અંગ્રેજી કોમ્પ્રીહેન્સના પ્રશ્નો અંગ્રેજીમાં અને શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય તથા તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં રહેશે.
3) જાહેરાત ક્રમાંક 220/202324 ના અનુસંધાને તારીખ 10/11/2023 ના રોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ અન્ય સૂચનાઓ યથાવત રહેશે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવા માંતેનો વિગતવાર કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!