Breaking NewsExam SyllabusIMP For Competitive Exams

GSSSB Clerk Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ ક્લાર્ક ભરતી 2024 નો સંપૂર્ણ અભ્યાસક્રમ

By Virat

Updated on:

GSSSB Clerk Exam Syllabus 2024
GSSSB Clerk Exam Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ વિભાગોના ક્લાર્ક અને અન્ય પોસ્ટ માટે ભરતીનો અભ્યાસક્રમ.

GSSSB Clerk Syllabus 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212/202324 (ક્લાર્ક ભરતી 2024) નો પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ વાંચો અહિયાથી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જ વિવિધ વિભાગોમાં ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી હતી જેમાં કુલ 4304 જગ્યાઓ માટે ભરતી જાહેર કરેલ છે. ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત લેવામાં આવશે અને આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે પ્રિલિમ અને મેન્સ પરીક્ષાની જેમ. આ પરીક્ષાનો સંપૂર્ણ સીલેબસ નીચેથી વાંચો અને શેર કરો.

GSSSB Clerk Syllabus 2024 Overview

પોસ્ટનું નામ

GSSSB Clerk Syllabus 2024

ભરતી બોર્ડ

ગુજરાત ગૌણ
સેવા પસંદગી મંડળ

જગ્યાનું નામ

વિવિધ પોસ્ટ

કુલ જગ્યાઓ

4304 જગ્યાઓ

નોટિફિકેશન
તારીખ

03/01/2024

ફોર્મ ભરવાની
છેલ્લી તારીખ

31/02/2024

એપ્લિકેશનનો
પ્રકાર

ઓનલાઈન

ઓફિશિયલ
વેબસાઈટ

https://gsssb.gujarat.gov.in/

Join Our Telegram Channel

Click Here

Join Our WhatsApp Group

Click Here

GSSSB Clerk Exam Syllabus 2024: પરીક્ષા પદ્ધતિ

ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા મુજબ મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.

તબક્ક-1 પ્રાથમિક પરીક્ષા – CBRT પદ્ધતિ

Reasoning

40 Marks

Quantitive aptitude

30 Marks

English

15 Marks

Gujarati

15 Marks

Total

100 Marks

SYLLABUS OF ADVERTISEMENT NO. 212/202324, Combine Competitive Exam group A & B

Total Question

100 Questions

Total Marks

100 Marks

No. of Options

4 (A,B,C,D)

Mark per question

1 (For right answer)

Negative Marking

Yes

Negative Mark per question

1/4 (0.25) (For wrong answer)

Languages

Part-A, B & D in Gujarati. Part-C in English

1

Problems on Ages

2

Venn Diagram

3

Visual reasoning

4

Blood relation

5

Arithmetic reasoning

6

Data interpretation charts, graphs, tables

7

Data sufficiency

Quantitative Aptitude

30 Marks

1

Number Systems

2

Simplification and Algebra

3

Arithmetic and Geometric Progression

4

Average

5

Percentage

6

Profit-Loss

7

Ration and Proportion

8

Partnership

9

Time and Work

10

Time, Speed and Distance

11

Work, Wages and chain rule

English

15 Marks

1

Tenses, Voices

2

Narration Direct-Indirect

3

Use of Articles and Determiners,

4

adverbs, noun, pronoun, verbs

5

Use of prepositions

6

Use of Phrasal Verbs

7

Transformations of sentences

8

One word substitution

9

Synonyms / Antonyms

10

Comprehension

(To assess comprehension, interpretation and inference skills)

11

Jumbled words and sentences

12

Translation from English to Guajarati

Gujarati

15 Marks

1

રૂઢિપ્રયોગોનો
અર્થ અને પ્રયોગ

2

કહેવતોનો અર્થ

3

સમાસનો વિગ્રહ
અને તેની ઓળખ

4

સમાનાર્થી
શબ્દો / વિરુદ્ધાર્થી શબ્દો

5

શબ્દસમૂહ માટે
એક શબ્દ

6

વાક્ય પરિવર્તન

7

સંધિ જોડો કે
છોડો

8

જોડણી શુદ્ધિ

9

લેખન શુદ્ધિ /
ભાષા શુદ્ધિ

10

ગદ્યસમીક્ષા

11

અર્થગ્રહણ

12

ગુજરાતી –
અંગ્રેજી ભાષાંતર

Total Marks

100 Marks

સીલેબસ અને પરીક્ષા અંગે અગત્યની માહિતી

    • મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ-A અને ગ્રુપ-B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સંકયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.

    • પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્નદીઠ 1 ગુણ લેખે કુલ 100 ગુણની રહેશે. પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે.

    • પ્રશ્નના પ્રત્યેક ખોટ જવાબ્દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે.

    • દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મિનિટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.

    • પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રિનિંગ ટેસ્ટ માટે છે, પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં.

    • અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.

    • પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ-A અને ગ્રુપ-B માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. ગ્રુપ-A અને ગ્રુપ-B માટે મેરીટના આધારે ભરવાની થતી કેટેગરીવાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ-A અને ગ્રુપ-Bમાટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.

    • મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોએ આ જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે.

    • આ પરીક્ષા Computer Based Response Test (CBRT) પદ્ધતિથી મલ્ટી સેશનમાં યોજવાની હોઈ ઉમેદવારોનું નોર્મલાઈઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરી પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં આવશે તથા નોર્મલલાઈઝેશન પદ્ધતિ બાદના ઉમેદવારોના માર્કસને પસંદગી યાદી તૈયાર કરવા તથા કટ ઓફ માર્કસને માટે ગણતરીમાં લેવામાં આવશે.

તબક્કો-2: મુખ્ય પરીક્ષા

પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા મુજબ ગ્રુપ-A માટે વરણાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.


Download GSSSB Clerk Exam Syllabus PDF File 2024

અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓ

Join Our Telegram Channel

Click Here

Join Our WhatsApp Group

Click Here

Breaking NewsExam Syllabus

Virat

Hello, I am Virat. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. Thank You!

Related Post

PM Kisan Yojana Payment Status Check: પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તાની સહાય થઈ જમા, તમારા ખાતામાં આવ્યો કે નહીં? ચેક કરો માત્ર એક મિનિટમા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેને ટૂંકમાં પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) તરીકે ઓળખવામાં આવે છે જે ખેડૂતો માટેની યોજના છે. આ યોજનામાં દર ત્રણ મહિને 2000 ...

ગૌણ સેવા પસંદગી મંડળની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો માટે ખુશખબર, વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક નોટિફિકેકશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (Stenographer Grade-II) (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો નું સિલેક્શન લિસ્ટ ...

GSSSB Kanyan Technical Assistant Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ કન્યાન તાંત્રિક મદદનીશ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો સંપૂર્ણ વિગતે અહિયાથી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 220/202324 કન્યાન તાંત્રિક મદદનીશ (Kanyan Technical Assistant) વર્ગ-3 પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારો ...

GSSSB Occupational Therapist Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ ઓકયુપેશનલ થેરાપીસ્ટ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો વિગતે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 218/202324 ઓકયુપેશનલ થેરાપીસ્ટ વર્ગ-3 (Occupational Therapist) પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ (Syllabus) મંડળ દ્વારા અધિકારીત વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. ...

Leave a Comment

error: Content is protected !!