GSSSB Clerk Exam Date 2024: ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાર્ક વર્ગ-3 (ગ્રુપ-એ અને ગ્રુપ-બી) ની પરીક્ષા તારીખ જાહેર

By Gujju Blogger

Updated on:

GSSSB Clerk Exam (Group-A & Group-B) Dates 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી જેમાં જાહેરાત ક્રમાંક 212/202324 વર્ગ-3 (ગ્રુપ-એ અને ગ્રુપ-બી) ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ પરીક્ષાની તારીખ અને આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે તે નીચે વિગતે વાંચે.

GSSSB Clerk Exam Date 2024 - ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાર્ક વર્ગ-3 (ગ્રુપ-એ અને ગ્રુપ-બી) ની પરીક્ષા તારીખ જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ-3 વિવિધ સંવર્ગના ક્લાર્ક પરીક્ષાની તારીખો જાહેર. વાંચો સંપૂર્ણ માહિતી વિગતે.

GSSSB Clerk (Group-A & Group-B) Exam Dates 2024: ગૌણ સેવા ગ્રુપ એ અને ગ્રુપ બી પરીક્ષાની તારીખો જાહેર

ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જાહેરાત ક્રમાંક212/202324
પરીક્ષાનું નામગૌણ સેવા વર્ગ-3 ગૃપ-એ અને ગ્રુપ-બી
પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાની તારીખ27/03/2024
કુલ જગ્યાઓ5554 જગ્યાઓ
અધિકારીત વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

GSSSB Clerk Exam Date 2024 – ક્લાર્ક ભરતી પરીક્ષા તારીખ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા, ગર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંકયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A & Group-B) Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી તારીખ 04/01/2024 થી તારીખ 31/01/2024 દરમિયાન OJAS વેબસાઈટ ના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મંગવવામાં આવેલ હતી.

સદરહુ જાહેરાતના અનુસંધાને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 01/04/2024 થી તારીખ 08/05/2024 દરમિયાન પ્રતિદિન ચાર સેશનમાં CBRT (Computer Based Response Test) પદ્ધતિથી આયોજન કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

GSSSB Clerk Call Later Date 2024 – ક્લાર્ક ભરતી કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ

સદરહુ જાહેરાત અન્વયે ઉમેદવારો તારીખ 27/03/2024 ના રોજ 14:00 કલાકથી ઉમેદવારોની કોલલેટર ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે. આથી ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ જોતાં રહેવા જણાવવામાં આવે છે.

GSSSB Clerk Exam 2024 Shift Dates & Day
Advt. No. : 212/202324 (Total 71 Shifts)
   
DateDayRemarks
01/04/2024 Monday 4 Shifts
02/04/2024 Tuesday 4 Shifts
03/04/2024 Wednesday 4 Shifts
07/04/2024 Sunday4 Shifts
13/04/2024 Saturday 1 Shift
14/04/2024 Sunday2 Shifts
16/04/2024 Tuesday4 Shifts
17/04/2024 Wednesday 4 Shifts
18/04/2024 Thursday4 Shifts
19/04/2024 Friday 4 Shifts
20/04/2024 Saturday 4 Shifts
21/04/2024 Sunday 4 Shifts
27/04/2024 Saturday4 Shifts
28/04/2024 Sunday4 Shifts
04/05/2024 Saturday4 Shifts
05/05/2024 Sunday 4 Shifts
06/05/2024 Monday 4 Shifts
07/05/2024 Tuesday 4 Shifts
08/05/2024 Wednesday 4 Shifts
GSSSB Clerk Exam Shift Start Time & End Time
ShiftStart TimeEnd Time
Shift 1 09:00AM 10:00 AM
Shift 2 11:30 AM 12:30 PM
Shift 3 02:00 PM 03:00 PM
Shift 4 04:30 PM 05:30 PM
ક્લાર્ક પરીક્ષા વિશે સામાન્ય માહિતી – GSSSB Clerk Exam 2024

ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાર્ક ભરતીની પરીક્ષાની વાત કરીએ તો આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે અને આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. તબક્કા 1 માં ગ્રુપ-એ અને ગ્રુપ-બી માટે એક સરખી પરીક્ષા લેવામાં આવશે અને બીજા તબક્કામાં ગ્રુપ-બી માં કોમ્પ્યુટર આધારિત અને ગ્રુપ-એ માટે વરણાત્મક પરીક્ષા લેવામાં આવશે.

તબક્કા એકની પરીક્ષામાં કુલ 100 માર્કસનું પેપર આવશે અને તેમ રિસનિંગ, ક્વોન્ટિટીવ એપ્ટીટ્યુડ, ઈંગ્લિશ અને ગુજરાતી આ ટૉપિક ના જ પ્રશ્ન પૂછવામાં આવશે. તબક્કા 2 માટે તમારે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે અને સંપૂર્ણ અભ્યાસક્રમ વાંચવાનો રહેશે અને તે મુજબ જ તમારે આ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવાની રહેશે.

અગત્યની સૂચનાઓ:-

ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે પોતાનું અસલ ઓળખકાર્ડ બતાવવાનું રહેશે. ઉમેદવારે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખત બતાવવું ફરજિયાત છે.

કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા ઉમેદવારનો પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. તેથી ઉમેદવારોને સમયપાલનનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ છે.

આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય બદલી ન શકાય તેમ નથી, જેની ઉમેદવારોએ નોંધ લેવી.

સંપૂર્ણ અભ્યાસક્રમ વાંચવા માટે અહિયાં ક્લિક કરો

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!