GSEB ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

GSEB Board Exam Time Table 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 10 અને ધોરણ 12 માર્ચ 2024 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તારીખ 11/03/2024 થી 26/03/2024 સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. બોર્ડની આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ https://www.gseb.org/ ઉપર પણ મૂકી દેવામાં આવેલ છે.

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

GSEB ધોરણ 10-12 માર્ચ-2024 પરીક્ષાની તારીખો

12th સાયન્સ: March 11, 2024, to March 22, 2024.

10th બોર્ડ પરીક્ષા: March 11, 2024, to March 22, 2024.

12th આર્ટસ અને કોમર્સ: March 11, 2024, to March 26, 2024.

12th વ્યવસાયલક્ષી: March 16, 2024, to March 26, 2024.

સંસ્કૃત પ્રથમા: March 11, 2024, to March 22, 2024.

સંસ્કૃત મધ્યમા: March 18, 2024, to March 26, 2024.

GSEB માર્ચ-2024 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ

GSEB ધોરણ 10 માર્ચ 2024 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ
GSEB ધોરણ 12 સાયન્સ માર્ચ 2024 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ
GSEB ધોરણ 12 વ્યવસાયલક્ષી માર્ચ 2024 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ
GSEB ધોરણ 12 આર્ટસ અને કોમર્સ માર્ચ 2024 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ
GSEB ધોરણ 10 સંસ્કૃત પ્રથમા માર્ચ 2024 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ
GSEB ધોરણ 12 સંસ્કૃત મધ્યમા માર્ચ 2024 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ

ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ માટે સૂચનાઓ

પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વારર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.

પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાનાં ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં.

પરીક્ષાના પ્રથમ દિવસએ પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસઑએ પરીક્ષાના શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.

પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઈલ ફોન, ડિજિટલ ઘડીયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલ્ક્યુલેટર લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયાં બાદ નિરીક્ષણ દરમિયાન કોઈપણ સાહિત્ય મળશે તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.

સમય નિકાળીને આ પણ વાંચો!

GSEB GUJCET 2024 પરીક્ષાની તારીખ અને માળખું જાહેર

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 વિશે સંપૂર્ણ માહિતી

વ્હાલી દીકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે સંપૂર્ણ માહિતી

બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ વિશે સંપૂર્ણ માહિતી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વોટ્સએપ બેન્કિંગ વિશે સંપૂર્ણ માહિતી

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment