જિલ્લા આયોજન કચેરી, સુરેન્દ્રનગર એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલો ભરતી 2024

By Gujju Blogger

Published on:

જિલ્લા આયોજન કચેરી, સુરેન્દ્રનગર, તાલુકો વઢવાણ (Surendranagar – Sayla Taluka) દ્વારા હાલમાં જ એક જાહેરાત ગુજરાત સમાચાર અને અન્ય સમાચાર પત્રમાં આપવામાં આવી હતી. જેમાં એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલોની (Aspirational Program Fellows) ભરતી કરવાની થાય છે તેવું જણાવવામાં આવેલ. આ હોદ્દા માટે વર્ષ 2024 માં ભરતી (Bharti 2024) કરવાની થાય છે જેની સંપૂર્ણ વિગતો તમે નીચે વાંચી શકો છો.

Surendranagar (Sayla) Aspirational Program Fellows Bharti
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલો માટેની ભરતી 2024 – (Surendranagar (Sayla) Aspirational Program Fellows Bharti)

એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલો (Aspirational Program Fellows) ભરતી 2024

ભરતી બોર્ડનું નામજિલ્લા આયોજન કચેરી, સુરેન્દ્રનગર
પોસ્ટનું નામએસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલો
કુલ જગ્યાઓ01 (એક)
અરજી શરૂ થવાની તારીખ06/03/2024
અરજી કરવાની અંતિમ તારીખ12/03/2024
અરજીનો પ્રકારઓફલાઈન
અધિકારીત વેબસાઈટhttps://surendranagar.nic.in/
Join Our Telegram ChannelClick Here
Join Our WhatsApp GroupClick Here

એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલો (Aspirational Program Fellows Bharti) ભરતી 2024

હોદ્દાનું નામ એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલો
જગ્યાની સંખ્યા 01 એક
મહેનતાણું રૂપિયા 55,000 પ્રતિમાસ
ફરજ પરનું સ્થળ સાયલા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર

એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલો ભરતી 2024: લાયકાત/અનુભવ

માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં અનુસ્નાતક, ડેટ વિશ્લેષણ અને પ્રેઝન્ટેશન સ્કિલ્સ ધરાવતા હોવા જોઈએ. સોશિયલ મીડિયાના ઉપયોગના જાણકાર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કૌશલ્ય ધરાવતા હોવા જોઈએ. સારી કોમ્યુનિકેશન સ્કિલ્સ ધરાવતા હોવા જોઈએ, ડેવલપમેન્ટ (વિકાસ) / રૂરલ પ્રવાહમાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે, તેમજ સ્થાનિક ભાષાની જાણકારી.

શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોને ઈ-મેઈલથી રૂબરૂ મુલાકાત માટે જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેકટરશ્રી, સુરેન્દ્રનગર હસ્તક રહેશે જે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે. ઇચ્છુક ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી તારીખ 12/03/2024 ના સાંજના 06:00 વાગ્યા સુધીમાં મળી રહે તે રીતે પોતાની અરજી સાધનિક કાગળો સાથે જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા આયોજન કચેરી, સુરેન્દ્રનગર ખાતે સ્પીડ પોસ્ટ/રજી.એડી./કુરિયર મારફતે મોકલી આપવાની રહેશે.

વધુ જાણકારી તથા અરજી પત્રકના નિયત નમૂના માટે તમે અધિકારીત વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. પસંદગી ઇન્ટરવ્યુ/વ્યક્તિત્વ-કૌશલ્ય કસોટી/કોમ્પ્યુટર ટેસ્ટના આધારે કરવામાં આવશે. અરજી ફોર્મની લિંક અને અધિકારીત વેબસાઈટની લિંક નીચે આપેલ છે. ઓફિશિયલ નોટિફિકેશન વાંચી અને પછી જ આ માટે અરજી કરવી.

એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલો ભરતી 2024: અગત્યની લિંકસ
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
અરજી ફોર્મઅહિયાં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહિયાં ક્લિક કરો

નિષ્કર્ષ:-

સુનરેન્દ્ર નગર જિલ્લો, તાલુકો વઢવાણમાં આ ભરતીનું ફરજ ઉપરનું સ્થળ તમને સાયલા તાલુકામાં આપવામાં આવશે. આ ભરતીમાં 55,000 રૂપિયા પ્રતિમાસ મહેનતાણું ચૂકવવામાં આવશે. ઉમેદવારો તારીખ 06/03/2024 થી 12/03/2024 સુધી માત્ર ઓફલાઇન અરજી કરી શકશે. અરજી ફોર્મ, અધિકારીત વેબસાઈટ અને અધિકારીત નોટિફિકેશનની લિંક ઉપર આપેલી છે.

સમય નિકાળીને આ પણ વાંચો!

Kadodara Nagarpalika Bharti: કડોદરા નગરપાલિકા દ્વારા સિટી મેનેજર (SWM) અને સિટી મેનજર (IT) માટેની ભરતી 2024

બેંક ઓફ બરોડા (BOB) પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન: હવે બેંકમાં ગયા વગર જ લોન મેળવો માત્ર પાંચ મિનિટમાં, વાંચો સંપૂર્ણ માહિતી

Bank Of Baroda (BOB) Pensioners Personal Loan: હવે બેંક ઓફ બરોડા આપી રહ્યું છે પેન્શનર્સને પર્સનલ લોન, વાંચો સંપૂર્ણ માહિતી વિગતે

Bank Of Baroda (BOB) Digital Personal Loan: હવે લોન લેવા માટે બેંકના ધક્કા ખાવા નહીં પડે, વાંચો બેંક ઓફ બરોડાની ડિજિટલ પર્સનલ લોન વિશે

Bank Of Baroda (BOB) Personal Loan: મેળવો 50 હજાર થી 20 લાખ સુધીની પર્સનલ લોન બેંક ઓફ બરોડા દ્વારા, જાણો સંપૂર્ણ માહિતી

PM Surya Ghar Muft Bijli Yojana: હવે આ યોજના દ્વારા મળશે 300 યુનિટ ફ્રી વીજળી અને 15,000 રૂપિયા, વાંચો સંપૂર્ણ માહિતી

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!