ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, છોટાઉદેપુર મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW ભરતી 2024

By Gujju Blogger

Published on:

ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ અંતર્ગત અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર માટે કુલ છ જગ્યાઓ માટે જગ્યા ભરવાની થાય છે. ઉમેદવારો આ ભરતીની તમામ માહિતી અહીથી ધ્યાનપૂર્વક વાંચે અને પછી જ ઓનલાઈન અરજી arogyasathi.gujarat.gov.in/ વેબસાઈટના માધ્યમ દ્વારા કરી શકે છે.

District Urban Health Unit, Chotaudepur Medical Officer, Staff Nurse and MPHW Recruitment 2024
District Urban Health Unit, Chotaudepur Medical Officer, Staff Nurse and MPHW Recruitment 2024

ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ અંતર્ગત અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર માટે સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર અને એમ.પી.એસ.ડબલ્યુ. ની ખાલી જગ્યાઓ ભરવાની થાય છે. 15 માં નાણાંપંચ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, છોટાઉદેપુર જિલ્લામાં અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર શહેરી વિસ્તારના સ્લમ એરિયામાં શરૂ કરવાના હોવાથી તદ્દન હંગામી ધોરણે જગ્યાઓ ભરવામાં આવશે. તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી તૈયાર કરવાની થાય છે.

આથી આ જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ arogyasathi.gujarat.gov.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી તારીખ 22/03/2024 ના રાત્રિના 11:59 કલાક સુધીમાં નિયત નમૂનામાં જરૂરી આધારભૂત સ્વપ્રમાણિત નકલો સાથે ઉમેદવાર ફક્ત ઓનલાઈન અરજી કરી શકે છે.

ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, છોટાઉદેપુર ભરતી 2024

ભરતી બોર્ડડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, છોટાઉદેપુર
પોસ્ટનું નામમેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW
કુલ જગ્યાઓ06 જગ્યા
અરજી કરવાની અંતિમ તારીખ22/03/2024
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટarogyasathi.gujarat.gov.in/
Join Telegram ChannelClick Here
Join WhatsApp GroupClick Here

ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, છોટાઉદેપુર ભરતી 2024 પોસ્ટનું નામ

જગ્યાનું નામ ખાલી જગ્યા
મેડિકલ ઓફિસર 02 જગ્યા
સ્ટાફ નર્સ 02 જગ્યા
MPHW 02 જગ્યા

ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, છોટાઉદેપુર ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસરરાજ્યના ધારાધોરણો મુજબ ઉમેદવારે MBBS પાસ કરેલ હોવો જોઈએ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલ હોવું જોઈએ.
સ્ટાફ નર્સ ઉમેદવારે INC દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મિડવાઈફરીનો ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરૂરી છે. મૂળભૂત કમ્પ્યુટર કોર્સ પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ.  
MPHWઉમેદવારે ધોરણ 12+ MPHW બેઝિક કોર્સ અથવા ધોરણ 12+સેનિટરી ઈન્સ્પેકટર સર્ટિફિકેટ કોર્સની એક વર્ષની તાલીમ પાસ કરેલ હોવી જોઈએ. મૂળભૂત કમ્પ્યુટર પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ.
ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, છોટાઉદેપુર ભરતી 2024 પગારધોરણ
જગ્યાનું નામફિક્સ માસિક પગાર
મેડિકલ ઓફિસર70,000 પ્રતિ માસ
સ્ટાફ નર્સ13,000 પ્રતિ માસ
MPHW13,000 પ્રતિ માસ
ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, છોટાઉદેપુર ભરતી 2024 વયમર્યાદા
જગ્યાનું નામવયમર્યાદા
મેડિકલ ઓફિસર
સ્ટાફ નર્સ45 વર્ષ
MPHW45 વર્ષ
ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, છોટાઉદેપુર ભરતી 2024 મહત્વની લિંક
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓClick Here
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!