District Health Society, Gandhinagar: જિલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેક્નિશિયન, લેબોરેટરી અટેન્ડેન્ટ અને અન્ય જગ્યાઓ માટે ભરતી 2024

By Gujju Blogger

Published on:

જિલ્લા આરોગ્ય સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ગાંધીનગર (District Health Society, Gandhinagar) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની (Bharti 2024) જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેક્નિશિયન, લેબોરેટરી અટેડેન્ટ, એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ અને અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડેલ છે.

District Health Society, Gandhinagar Staff Nurse, FHW, Laboratory Technician, Laboratory Attendant & Other Posts Recruitment 2024
District Health Society, Gandhinagar Staff Nurse, FHW, Laboratory Technician, Laboratory Attendant & Other Posts Recruitment 2024

District Health Society, Gandhinagar Recruitment 2024: જિલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર ભરતી 2024

ભરતી બોર્ડજિલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર
પોસ્ટનું નામસ્ટાફ નર્સ, લેબોરેટરી ટેક્નિશિયન અને અન્ય
કુલ જગ્યાઓ19 જગ્યાઓ
અરજી શરૂ થવાની તારીખ08/03/2024
અરજી કરવાની અંતિમ તારીખ13/03/2024
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/
Join Our Telegram ChannelClick Here
Join Our WhatsApp GroupClick Here

જિલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર ભરતી 2024: પોસ્ટનું નામ અને કુલ જગ્યાઓ

આઈ.એફ.વી. (ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલિન્ટીયર) જિલ્લા કક્ષાએ 01 જગ્યા
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એ.એન.એમ. (ફિમેલ હેલ્થ વર્કર) તાલુકા કક્ષાએ 02 જગ્યા
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (પ્રા.આ.કે.કક્ષાએ) 06 જગ્યા
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (અર્બન પ્રા.આ.કે. કક્ષાએ) 01 જગ્યા
સ્ટાફ નર્સ (ફિમેલ) હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર 05 જગ્યા
લેબોરેટરી ટેક્નિશિયન હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર 01 જગ્યા
લેબોરેટરી અટેડેન્ટ હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર 02 જગ્યા
સ્ટાફ નર્સ એન.આર.સી. જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ 01 જગ્યા

જિલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર ભરતી 2024: પોસ્ટનું નામ અને પગારધોરણ

આઈ.એફ.વી. (ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલિન્ટીયર) જિલ્લા કક્ષાએ માનદ વેતન રૂપિયા 600 પ્રતિ વિઝિટ તથા ટી.એ./ડી.એ. રૂપિયા 300 પ્રતિ વિઝિટ (પ્રતિ માસ 20 દિવસ ફિલ્ડ વિઝિટ)
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એ.એન.એમ. (ફિમેલ હેલ્થ વર્કર) તાલુકા કક્ષાએ રૂપિયા 12,500 પ્રતિ માસ
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (પ્રા.આ.કે.કક્ષાએ) રૂપિયા 13,000 પ્રતિ માસ
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (અર્બન પ્રા.આ.કે. કક્ષાએ) રૂપિયા 13,000 પ્રતિ માસ
સ્ટાફ નર્સ (ફિમેલ) હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગરરૂપિયા 13,000 પ્રતિ માસ
લેબોરેટરી ટેક્નિશિયન હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગરરૂપિયા 13,000 પ્રતિ માસ
લેબોરેટરી અટેડેન્ટ હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગરરૂપિયા 9000 પ્રતિ માસ
સ્ટાફ નર્સ એન.આર.સી. જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલરૂપિયા 13,000 પ્રતિ માસ

જિલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર ભરતી 2024: પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત

1) આઈ.એફ.વી. (ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલિન્ટીયર) જિલ્લા કક્ષાએ
  • ઉમેદવાર માન્ય યુનિવર્સિટીના સ્નાતક અથવા અનુસ્નાતક ઈન સોશિયલ વર્ક, સ્નાતક અથવા અનુસ્નાતક ઈન રૂરલ મેનેજમેન્ટ (BRM/MRM)
  • ઈમ્યુનાઈઝેશન/પલ્સ પોલિયોના ક્ષેત્રમાં કામગીરી/મોનીટરીંગનો અનુભવ
  • તાલુકા કક્ષા (PHC/CHC) કક્ષાએ કાર્ય આયોજન અને અમલીકરણ
  • તાલુકા અને જિલ્લામાં વ્યાપકપણે પ્રવાસની તૈયારી
  • પોતાની માલિકીનું વાહન મોંટા ભાગે ટુ વ્હીલર મોટરાઈઝ વ્હીલકલ માન્ય દસ્તાવેજો અને માન્ય વીમા સાથે
  • બેઝિક કોમ્પ્યુટર કૌશલ્ય (સામાન્ય રીતે વપરાતા વિન્ડોઝ એમ.એસ.ઓફિસ અને ઈન્ટરનેટનો ઉપયોગ વધારાની લાયકાત)
  • સારી મૌખિક અને લેખિત કોમ્યુનિકેશન સ્કિલ તેમજ ગુજરાતી/અંગ્રેજી/હિન્દી ભાષામાં પ્રેઝન્ટેશન નિપુણતા.
  • તાલુકા તથા (PHC/CHC) કક્ષાએ હેલ્થ કેર ડિલિવરી સ્ટ્રક્ચરની સારી સમજણ હોવી જોઈએ.
2) રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એ.એન.એમ. (ફિમેલ હેલ્થ વર્કર) તાલુકા કક્ષાએ
  • સરકાર માન્ય સંસ્થામાંથી બેઝિક FHW અથવા ANM નો કોર્સ પૂર્ણ કરેલ હોવો જોઈએ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ.
  • બેઝિક કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
3) એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (પ્રા.આ.કે.કક્ષાએ)
  • બી.કોમ સ્નાતકની પદવી.
  • ડિપ્લોમા/સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન
  • કોમ્પ્યુટર સોફ્ટવેરને હાર્ડવેરનું બેઝિક જ્ઞાન (એકાઉન્ટિંગ સોફ્ટવેર, એમ.એસ.ઓફિસ., જી.આઈ.એસ. સોફ્ટવેર) કચેરી કાર્ય પદ્ધતિની આવડત, ફાઈલિંગ, ગુજરાતી/અંગ્રેજી ટાઈપિંગ.
  • ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ
4) એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (અર્બન પ્રા.આ.કે. કક્ષાએ)
  • બી.કોમ સ્નાતકની પદવી.
  • ડિપ્લોમા/સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન
  • કોમ્પ્યુટર સોફ્ટવેરને હાર્ડવેરનું બેઝિક જ્ઞાન (એકાઉન્ટિંગ સોફ્ટવેર, એમ.એસ.ઓફિસ., જી.આઈ.એસ. સોફ્ટવેર) કચેરી કાર્ય પદ્ધતિની આવડત, ફાઈલિંગ, ગુજરાતી/અંગ્રેજી ટાઈપિંગ.
  • ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ
5) સ્ટાફ નર્સ (ફિમેલ) હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર
  • સરકાર માન્ય સંથાનું બી.એસ.સી. ડિગ્રી ઈન નર્સિંગ અથવા ડિપ્લોમા ઈન જી.એન.એમ. નો કોર્સ હોવો જોઈએ.
  • નર્સિંગ કાઉન્સિલિંગનું રજીસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ.
  • મિલ્ક બેંકમાં અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
6) લેબોરેટરી ટેક્નિશિયન હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર
  • સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત DLMT કોર્સ પાસ (માઈક્રોબાયોલોજીકલ લેબોરેટરીમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.)
7) લેબોરેટરી અટેડેન્ટ હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર
  • ધોરણ 10 પાસ અને 2 વર્ષ લેબોરેટરી ની કામગીરીનો અનુભવ
8) સ્ટાફ નર્સ એન.આર.સી. જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ
  • સરકાર માન્ય સંસ્થાનું બી.એસ.સી. ડિગ્રી ઈન નર્સિંગ અથવા ડિપ્લોમા ઈન જી.એન.એમ. નો કોર્સ હોવો જોઈએ.
  • નર્સિંગ કાઉન્સિલિંગનું રજીસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ.
જિલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર ભરતી 2024: વય મર્યાદા
આઈ.એફ.વી. (ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલિન્ટીયર) જિલ્લા કક્ષાએ40 વર્ષ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એ.એન.એમ. (ફિમેલ હેલ્થ વર્કર) તાલુકા કક્ષાએ45 વર્ષ
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (પ્રા.આ.કે.કક્ષાએ)40 વર્ષ
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (અર્બન પ્રા.આ.કે. કક્ષાએ)40 વર્ષ
સ્ટાફ નર્સ (ફિમેલ) હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર45 વર્ષ
લેબોરેટરી ટેક્નિશિયન હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર40 વર્ષ
લેબોરેટરી અટેડેન્ટ હ્યુમન મિલ્ક બેંક (CLMC) જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર18 થી 25 વર્ષ
સ્ટાફ નર્સ એન.આર.સી. જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ40 વર્ષ
જિલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર ભરતી 2024: શરતો અને નિયમો
  • સદર ઉક્ત લાગુ પડતી કેડર માટે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત (પાસ/નાપાસ તમામ માર્કશીટ PDF) અને ધોરણ 12 ની પાસ કે ના પાસની તમામ માર્કશીટ PDF અપલોડ કરવાની રહેશે.
  • આ જગ્યાઑ માટે ફક્ત 11 માસ કરાર આધારિત છે. 11 માસ બાદ કરાર આધારિત જગ્યાઑનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહીં.
  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન લિંક પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/ટપાલ/કુરિયર થી મળેલ કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.
  • જાહેરાત અને ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનીક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતિવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.
  • સુવાચ્ય અસલ પ્રમાણપત્રોની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 08/03/2024 થી તારીખ 13/03/2024 સાંજે 06:00 કલાક સુધી ઉપર જણાવેલ લિંકમાં અરજી કરવાની રહેશે.
  • વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 13/03/2024 ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
જિલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર ભરતી 2024: મહત્વની લિંકસ
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓClick Here

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!