BOB Recruitment: બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન ઓફિસ આસિસ્ટન્ટ અને વોચમેન/ગાર્ડનર માટેની ભરતી 2024

By Gujju Blogger

Published on:

બેંક ઓફ બરોડા (BOB) પ્રયોજિત બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પંચમહાલ, ગોધરામાં ઓફિસ આસિસ્ટન્ટ અને વોચમેન/ગાર્ડનર (Office Assistant/Gardner) માટેની ભરતી (Recruitment) 2024 જાહેર. બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ bankofbaroda.in ઉપર આ તમામ વિગતો આપેલ છે.

BOB Panchmahal, Godhara Office Assistant/Gardner Recruitment 2024
BOB Panchmahal, Godhara Office Assistant/Gardner Recruitment 2024

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પંચમહાલ, ગોધરા ભરતી 2024

ભરતી બોર્ડબરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પંચમહાલ, ગોધરા
પોસ્ટનું નામઓફિસ આસિસ્ટન્ટ અને વોચમેન/ગાર્ડનર
કુલ જગ્યાઓ02 જગ્યા
અરજી કરવાની અંતિમ તારીખ23/03/2024
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://www.bankofbaroda.in/
Join Telegram ChannelClick Here
Join WhatsApp GroupClick Here

જગ્યાનું નામ

ઓફિસ આસિસ્ટન્ટ 01 જગ્યા
વોચમેન/ગાર્ડનર 01 જગ્યા

શૈક્ષણિક લાયકાત

ઓફિસ આસિસ્ટન્ટ સ્નાતક જેમ કે બી.એસ.ડબલ્યુ/બી.એ./બી.કોમ. વગેરે. (એકાઉટન્ટ/કોમ્પ્યુટરની જાણકારી ફરજિયાત, ગુજરાતી તેમજ અંગ્રેજી ટાઈપિંગ, એમ.એસ.ઓફિસ (વર્ડ,એક્સેલ,પાવરપોઈન્ટ), ટેલી અને ઈન્ટરનેટના જાણકાર.
વોચમેન/ગાર્ડનર ધોરણ 7 પાસ હોવા જોઈએ. ખેતી, બગીચા અને બાગાયતના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે.

વય મર્યાદા

ઓફિસ આસિસ્ટન્ટ 22 થી 40 વર્ષ
વોચમેન/ગાર્ડનર 22 થી 40 વર્ષ

અંદજીત પગાર

ઓફિસ આસિસ્ટન્ટ રૂપિયા 14,000 પ્રતિ માસ (ફિક્સ્ડ ટ્રાવેલ એલાઉન્સ [FTA] – ઓછામાં ઓછા રૂ. 1000/- pm
વોચમેન/ગાર્ડનર રૂપિયા 7500 પ્રતિ માસ (ફિક્સ્ડ ટ્રાવેલ એલાઉન્સ [FTA] – રૂ. 500/-.)

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન ભરતી વિશે અગત્યની માહિતી

નિયત ફોર્મમાં ભરેલ અરજી પત્રક સાથે ઓળખનો પુરાવો, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ (જો હોય તો) ના તમામ સર્ટિફિકેટની ઝેરોક્ષ નકલ તારીખ 23/03/2024 સમય સાંજે 5:30 કલાક સુધી નીચે જણાવેલ સરનામે અથવા રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવું.

નોંધ:- પરીક્ષાની સંભવિત તારીખ 27/03/2024 રહેશે. જેમાં કોઈપણ ફેરફાર થશે તો તેની માહિતી અધિકારીત વેબસાઈટ ઉપર કરવામાં આવશે. નિમણૂક કરવાની સત્તા બેંકની રહેશે. નિમણૂક હંગામી ધોરણે રહેશે. પ્રતિક્ષા યાદી એક વર્ષ સુધી નિમણૂક માટે પાત્ર ગણાશે. અરજી કવર ઉપર પોસ્ટનું નામ અવશ્ય લખવું.

અરજી પત્રક મેળવવા તથા મોકલવાનું સરનામું

નિયામાંકશ્રી, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પંચમહાલ-ગોધરા
શિવમ પાર્ક સોસાયટી, સત્યમ સોસાયટીની પાછળ, બામરોલી રોડ ગોધરા-389001 જિ. પંચમહાલ,
મો.નં- 9099075899/9098657556

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન ભરતી 2024 મહત્વની લિંકસ
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
અરજી ફોર્મઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!