BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં ગાયનેકોલોજીસ્ટ, ચીફ ફાયર ઓફિસર, વેટેનરી ઓફિસર અને અન્ય જગ્યાઓ માટે ભરતી જાહેર

By Gujju Blogger

Published on:

ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા હાલમાં જ એક જાહેરાત બહાર પાડવામાં આવેલ જેમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી (Recruitment) 2024 જાહેર કરવામાં આવેલ છે. જેમાં પીડીયાટ્રીશ્યન, સ્ટેશન ફાયર ઓફિસર, ચીફ ફાયર ઓફિસર, ગાયનેકોલોજીસ્ટ અને અન્ય જગ્યાઓ માટે ભરતી કરવામાં આવેલ છે. ભરતીની તમામ માહિતી ઉમેદવારો નીચે વાંચી શકે છે અને ઓનલાઈન અરજી કરી શકે છે.

BMC Pediatrician, Station Fire Officer, Chief Fire Officer, Gynecologist & Other Posts Recruitment 2024.
BMC Pediatrician, Station Fire Officer, Chief Fire Officer, Gynecologist & Other Posts Recruitment 2024.

BMC Recruitment 2024 – ભાવનગર મહાનગરપાલિકા ભરતી

ભરતી બોર્ડભાવનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ10 જગ્યાઓ
અરજી શરૂ થવાની તારીખ08/03/2024
અરજી કરવાની અંતિમ તારીખ23/03/2024
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://bmcgujarat.com/
Join Our Telegram ChannelClick Here
Join Our WhatsApp GroupClick Here

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024: પોસ્ટનું નામ

1) પીડીયાટ્રીશ્યન
2) સ્ટેશન ફાયર ઓફિસર
3) ચીફ ફાયર ઓફિસર
4) ગાયનેકોલોજીસ્ટ
5) ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ
6) વેટરનરી ઓફિસર
7) ટેકનીકલ આસીસ્ટન્ટ (ઇલેકટ્રીકલ)
8) સ્વીમીંગ ઇન્સ્ટ્ર્કટર(મહિલા)

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024: કુલ જગ્યાઓ

પીડીયાટ્રીશ્યન 02 જગ્યાઓ
સ્ટેશન ફાયર ઓફિસર 01 જગ્યાઓ
ચીફ ફાયર ઓફિસર 01 જગ્યાઓ
ગાયનેકોલોજીસ્ટ 01 જગ્યાઓ
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ 01 જગ્યાઓ
વેટરનરી ઓફિસર 01 જગ્યાઓ
ટેકનીકલ આસીસ્ટન્ટ (ઇલેકટ્રીકલ) 02 જગ્યાઓ
સ્વીમીંગ ઇન્સ્ટ્ર્કટર(મહિલા) 01 જગ્યાઓ
કુલ જગ્યાઓ10 જગ્યાઑ
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024: શૈક્ષણિક લાયકાત
પીડિયાટ્રિશિયન
  • ભારત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.ડી. (પીડિયાટ્રિક્સ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન પીડિયાટ્રિક્સ અથવા ડી.એન.બી. (પીડિયાટ્રિક્સ) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઈપણ સંસ્થામાંથી બે વર્ષની કામગીરીનો અનુભવ.
સ્ટેશન ફાયર ઓફિસર
  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક. ટેકનિકલ લાયકાતમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર) નો સબ ફાયર ઓફિસરનો કોર્સ પાસ. સરકારી કે અર્ધસરકારી ફાયર સ્ટેશનનો પાંચ વર્ષનો અનુભવ. હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
ચીફ ફાયર ઓફિસર (વર્ગ-2)
  • માન્ય યુનિવર્સિટીના બી.ઈ. (ફાયર અને સેફટી એન્જિનિયરિંગ)/બી.ટેક.(ફાયર અને સેફટી એન્જિનિયરિંગ) અથવા સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર) નો ફાયર ડિપ્લોમા કોર્સ પાસ અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર) નો ફાયર ડિપ્લોમા કોર્સ અને સરકારી/અર્ધસરકારી/બોર્ડે/નિગમ કે કંપની એક્ટ-2013 હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-2 નો 5 વર્ષનો અનુભવ.
  • માંગ્યા મુજબ અનુભવના વર્ષો નિયત થયે શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદના અનુભવને જ ધ્યાને લેવાના રહેશે. તદુપરાંત ક્વોલિફાઈંગ મેરીટમાં સમાન ગુણભારના કિસ્સામાં લગત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
ગાયનેકોલોજિસ્ટ
  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.ડી. અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ઓબ્સ્ટ્રેક અને ગાયનેકોલોજી અથવા એમ.એસ. અથવા ડી.એન.બી. ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઈપણ સંસ્થામાંથી બે વર્ષની કામગીરીનો અનુભવ.
વેટેનરી ઓફિસર
  • બેચરલ ઓફ વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીની માન્ય યુનિવર્સિટીની ડિગ્રી ધરાવનાર અને પશુ ચીકીત્સા અને પશુપાલનની કામગીરીને લગતી સરકારી/અર્ધસરકારી સંસ્થામાં વેટેનરી હોસ્પિટલમાં વેટેનરી ડૉક્ટર તરીકેનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ.
ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ)
  • માન્ય યુનિવર્સિટીમાંથી બી.ઈ. (ઇલેક્ટ્રિકલ/બી.ટેક. (ઇલેક્ટ્રિકલ) થયેલા હોવા જોઈએ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર (મહિલા)
  • માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિધાશાખાના ગ્રેજ્યુએટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટસ સ્વિમિંગ કોચ માંતેનો સર્ટિફિકેટ કોર્ષ.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024: વયમર્યાદા
પીડીયાટ્રીશ્યન 18 થી 35 વર્ષ
સ્ટેશન ફાયર ઓફિસર 18 થી 35 વર્ષ
ચીફ ફાયર ઓફિસર 18 થી 35 વર્ષ
ગાયનેકોલોજીસ્ટ 18 થી 35 વર્ષ
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ 18 થી 35 વર્ષ
વેટરનરી ઓફિસર 18 થી 35 વર્ષ
ટેકનીકલ આસીસ્ટન્ટ (ઇલેકટ્રીકલ) 18 થી 35 વર્ષ
સ્વીમીંગ ઇન્સ્ટ્ર્કટર(મહિલા)18 થી 35 વર્ષ
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024: પગારધોરણ
પીડીયાટ્રીશ્યન67,700-2,08,700
સ્ટેશન ફાયર ઓફિસર40,800 પ્રતિ માસ (પાંચ વર્ષ માટે ફિક્સ)
ચીફ ફાયર ઓફિસર53,100 થી 1,67,800
ગાયનેકોલોજીસ્ટ67,700 થી 2,08,700
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ44,900 થી 1,42,400
વેટરનરી ઓફિસર44,900 થી 1,42,400
ટેકનીકલ આસીસ્ટન્ટ (ઇલેકટ્રીકલ)પ્રથમ પાંચ વર્ષ માટે 40,600 પ્રતિ માસ
સ્વીમીંગ ઇન્સ્ટ્ર્કટર(મહિલા)26,000 પ્રથમ પાંચ વર્ષ માટે
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024: અરજી ફી

બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં રૂપિયા 500 અને અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા 250 ભાવનગર મહાનગરપાલિકાની ફી+ પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024: મહત્વની લિંકસ
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓClick Here
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!