Bill Gates & Dolly Chaiwalla: નાગપુરના ફેમસ ડોલી ચાઈવાલાની સાથે જોવા મળ્યા માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ

By Gujju Blogger

Published on:

Dolly Ki Tapri Nagpur Chaiwala: માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો શેર કર્યો હતો જેનાથી સોશિયલ મીડીયા ઉપર ભારે ચર્ચાઓ થવા લાગી છે. ઈન્સ્ટાગ્રામ ઉપર ફેમસ ડોલી ચાઈવાલાના ત્યાં ચા પિતા જોવા મળ્યા બિલ ગેટ્સ. આ વિડીયો ભારે વાયરલ થયો છે.

Bill Gates & Dolly Chaiwalla: નાગપુરના ફેમસ ડોલી ચાઈવાલાની સાથે જોવા મળ્યા માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ
Bill Gates & Dolly Chaiwalla: નાગપુરના ફેમસ ડોલી ચાઈવાલાની સાથે જોવા મળ્યા માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ

Dolly Chaiwala & Bill Gates: માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ દ્વારા બુધવારે એક વિડીયો તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર શેર કર્યો હતો. આ વિડીયો નાગપુરના ચા વેચવા વાળાનો છે. આ ચા વેચનાર ઈન્સ્ટાગ્રામ ઉપર લાખો ફોલોઅર્સ ધરાવે છે અને તે ડોલી કિ ટપરી ચાઈવાલા તરીકે નાગપુરમાં અને સોશિયલ મીડિયા ઉપર ભારે ફેમસ છે. આ ચા વાળાની ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ ખૂબ વાયરલ થતી હોય છે. નાગપુરમાં ડોલી ચાયવાલા તરીકે ઓળખાય છે.

ડોલી ચાયવાલાની (Dolly Chaiwala) દુકાન કયા છે?

‘ડોલી ચાયવાલા’ એ ચા વેચનારની દુનિયામાં ખૂબ ફેમસ એવું વ્યક્તિત્વ ધરાવે છે. આ વ્યક્તિ તેની ડ્રેસિંગ સ્ટાઈલ અને ચા આપવાની સ્ટાઈલ માટે પણ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં રહે છે. દરરોજ કોઈક ને કોઈ ફૂડ બ્લોગર તેમના ત્યાં વિડીયો બનાવવા પહોંચી જ જતાં હોય છે. મહારાષ્ટ્રના નાગપુરમાં રવીન્દ્રનાથ ટાગોર માર્ગ પર તેમની ચા ની દુકાન આવેલી છે અને અહિયાં દારોરજ ભારે ભીડ જોવા મળતી હોય છે.

‘ડોલી ભાઈ’ (Dolly Bhai) ઇન્ટરનેટ સેન્સેશન છે

દિગ્ગજ ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. આજે તે મહારાષ્ટ્રના નાગપુરમાં જોવા મળ્યા હતા. ‘ડોલી ચાવાલા’ છેલ્લા 15-20 વર્ષથી ચા બનાવે છે. આમના ઇન્સ્ટાગ્રામ બાયોમાં તમે જોશો તો તેમણે લખ્યું છે કે તે મહારાષ્ટ્રના નાગપુર સ્થિત “પ્રસિદ્ધ” ચા વિક્રેતા છે. ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર તેમના હજારોથી વધુ ફોલોઅર્સ છે. તેની ચાની દુકાન પર હંમેશા ચા પ્રેમીઓની ભીડ રહે છે.

જુઓ ડોલી ભાઈ અને બિલ ગેટ્સનો (Dolly & Bill Gates) વિડીયો

Dolly Chaiwala & Bill Gates Video (Video Credit: Instagram/@Bill Gates)

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!