Banaskantha Bharti: બનાસકાંઠા જિલ્લામાં પેરા મેડિકલ વર્કર અને ટીબી હેલ્થ વિઝિટર માટેની ભરતી 2024

By Gujju Blogger

Published on:

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અને રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha District) પેરા મેડિકલ વર્કર અને ટીબી હેલ્થ વિઝિટર (Para Medical Worker and TB Health Visitor) માટેની ભરતી 2024 (Recruitment 2024) જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

Banaskantha District TB Health Visitor & Para Medical Worker Recruitment 2024
Banaskantha District TB Health Visitor & Para Medical Worker Recruitment 2024

બનાસકાંઠા જિલ્લા પેરા મેડિકલ વર્કર અને ટીબી હેલ્થ વિઝિટર ભરતી 2024

ઉમેદવારો 07/03/2024 થી 16/03/2024 સુધી ફક્ત ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી https://arogyasathi.gujarat.gov.in/ ઉપર જઈને કરી શકે છે.

પોસ્ટનું નામ અને કુલ જગ્યા

  • ટીબી હેલ્થ વિઝિટર: 01 જગ્યા
  • પેરા મેડિકલ વર્કર: 01 જગ્યા

વય મર્યાદા

  • ટીબી હેલ્થ વિઝિટર: 40 વર્ષ સુધી
  • પેરા મેડિકલ વર્કર: –

માસિક વેતન

  • ટીબી હેલ્થ વિઝિટર: 13,000 પ્રતિ માસ
  • પેરા મેડિકલ વર્કર: – 11,000 પ્રતિ માસ

શિક્ષણિક લાયકાત

  • ટીબી હેલ્થ વિઝિટર: સાયન્સમાં સ્નાતક અથવા સાયન્સમાં ઇન્ટ્યુનિડીએટ (10+2) અને MPW/LHV/ANM/હેલ્થ વર્કર સર્ટિફિકેટ અથવા હેલ્થ એજ્યુકેશન/કાઉન્સેલિંગમાં ઉચ્ચ અભ્યાસક્રમ તરીકે કામ કરવાનો અનુભવ. અથવા ટ્યુબરક્યુલોસિસ હેલ્થ વિઝિટરનો માન્ય અભ્યાસક્રમ. કોમ્પ્યુટર ઓપરેશન સર્ટિફિકેટ કોર્સ (ઓછામાં ઓછા બે મહિના). પ્રેફરન્શિયલ: MPW અથવા માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સ માટે તાલીમ અભ્યાસક્રમ.
  • પેરા મેડિકલ વર્કર: – ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટ હોવી જોઈએ. PMW તાલીમનું પ્રમાણપત્ર અથવા MSW/B.Sc. સહિત આરોગ્યમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ. કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

બનાસકાંઠા જિલ્લા ભરતી 2024: મહત્વની લિંકસ

ટીબી હેલ્થ વિઝિટર નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
પેરા મેડિકલ વર્કર નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ટીબી હેલ્થ વિઝિટર ઓનલાઈન અરજીઅહિયાં ક્લિક કરો
પેરા મેડિકલ વર્કર ઓનલાઈન અરજીઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓClick Here

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!