AMC Sahayak Technical Supervisor Bharti: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક ટેકનિકલ સુપરવાઈઝર ભરતી 2024

By Gujju Blogger

Published on:

AMC Sahayak Technical Supervisor Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક જાહેરાત બહાર પાડવામાં આવેલ જેમાં સહાયક ટેકનિકલ સુપરવાઈઝરની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 નું આયોજન કરેલ છે. જેની ઓફિશિયલ નોટિફિકેશન ahmedabadcity.gov.in ઉપર જોઈ શકાય છે.

Amdavad Municipal Corporation (AMC) Sahayak Technical Supervisor Recruitment 2024.png
Amdavad Municipal Corporation (AMC) Sahayak Technical Supervisor Recruitment 2024

AMC Sahayak Technical Supervisor Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ખાતા માટે અને લાઇટ,એસ.ટી.પી., વો.ઓ.ઈ. એન્ડ એમ, દૂધેશ્વર વોટર વર્કસ ખાતા માટે નીચે જણાવેલ ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 15/03/2024 થી તારીખ 15/04/2024 સુધી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવે છે. ભરતીની વધુ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગારધોરણ નીચે આપેલ છે.

અમદાવાદ મહાનગરપાલિકા સહાયક ટેકનિકલ સુપરવાઈઝર ભરતી 2024

ભરતી બોર્ડઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટનું નામસહાયક ટેકનિકલ સુપરવાઈઝર
કુલ જગ્યાઓ119 જગ્યાઓ
અરજી કરવાની અંતિમ તારીખ15/04/2024
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટahmedabadcity.gov.in
ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ટેકનિકલ સુપરવાઈઝર (ઈજનેર) અને સહાયક ટેકનિકલ સુપરવાઈઝર (લાઇટ) ની ભરતી કરવાની થાય છે.

જગ્યાનું નામ સહાયક ટેકનિકલ સુપરવાઈઝર (ઈજનેર)
જગ્યાની સંખ્યા 93
લાયકાત બિ.ઈ. સિવિલ અથવા ડી.સી.ઈ.
પગારધોરણ પ્રથમ ત્રણ વર્ષ માટે 40,800 પ્રતિ માસ
વયમર્યાદા 30 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મહાનગરપાલિકામાં નોકરી કરતાં હોય
જગ્યાનું નામ સહાયક ટેકનિકલ સુપરવાઈઝર (લાઇટ)
જગ્યાની સંખ્યા 26
લાયકાતબી.ઈ. (ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ) અથવા ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ)
પગારધોરણ પ્રથમ ત્રણ વર્ષ માટે 40,800 પ્રતિ માસ
વયમર્યાદા 30 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મહાનગરપાલિકામાં નોકરી કરતાં હોય

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 અરજી ફી

બિન અનામતવર્ગ (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ 500 રૂપિયા તથા આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ (દિવ્યાંગજન સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ 250 રૂપિયા ઓનલાઈન તારીખ 25/04/2024 સુધીમાં ભરવાના રહેશે. દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 મહત્વની લિંકસ
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!